________________
ત્યાંથી આવી માતાને, જીવ થયે ચક્રવતી રે, વસુંધર નામે ધરા પાલ ફેજ તાસ ફરતી રે; ભવિષ્યાનુરૂપાને જીવ થયે તસ બેટેરે, નંદિવર્ધન નામ કુમાર, જે વડ ટેરે. દેવ ૧૭ શ્રી ભવિષ્યદત્તને જીવ, થયે લઘુ બ્રાતારે, શ્રી વર્ધન નામે કુમાર, જીવનો ત્રાતા; ચકવત્તી અને બે, પુત્રએ દિક્ષા પાલીરે, કેવલી થઈ મોક્ષમાં, ગયા જ્યાં નિત્ય દિવાલીરે. દે૧૮ શ્રી વિજયાનંદ સૂરિ રાજ, થયા ભાગ્યશાલીરે, જેનું વચન જગતમાં, ગવાય ઘણું ટંકશાલીરે; તસ પ્રથમ શિષ્ય, શ્રી લક્ષ્મીવિજય ગુરૂ મલિયારે, કહે હંસ પસાયે તાસ, મરથ ફલીયારે. દે. ૧૯ તેણે પંચમી તપનું સ્તવન, કયું શુભ ભાવે રે, શ્રી આદિ જીન મંડલ અરજ કરીને કરવેરે; આ મંડલ સુંદર, શહેર વડેદરે રંગે રે, કરે ભક્તિ પ્રભુની, સંગીતથી મન ચંગેરે. દે. ૨૦
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com