SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯ મૃત્યુ ખૂબ જ શાન્તિપૂર્વક આરાધનામગ્નપણે થયુ હતુ. ધને પામેલાએ જીવનને તે સુધારે છે પણ મરણને પણ સુધારે છે, એને આ એક નમુના હતા. માંદગી દરમ્યાનમાં ઘણીવાર એવુ' મનતુ કે-ચ પાખાઈને તાવ ઘણા ચઢી જતા. એ વખતે અન્તકાલીન આરાધના માટેનુ એ સુવિખ્યાત સ્તવન શ્રી પદ્માવતી આરાધનાની ચેાપડી લઈને ચંપાબાઈ તેની ગાથા ખેલવા માંડતાં. એ ગાથા મેલે કે તરત તાવ ઉતરી જાય એવુ આશ્ચર્ય બનતું હતું. અનુમેાદનીય તે। એ છેકે-એ અવસરે હાયવેાય કરવાને બદલે ચંપાખાઈનું લક્ષ્ય અન્તિમ આરાધના તરફ્ રહેતું. ચંપાખાઈને જ્યારે લાગ્યું કે હવે હું ખચવાની નથી, ત્યારે તેમણે પેાતાના સ્ત્રીધન તરીકેના રૂપિયા દશ હજારના દાગીના વેચાવી તે રકમ વ્યાજે મૂકાવી દતુભાઈને તે દ્રવ્ય ધર્મ ખાતે વાપરવા જણાવ્યું. આજે એ રકમ વધીને આશરે સત્તાવીસ હજારની થઈ છે અને એમાંથી એક શિખરખ ધી કાચનું શ્રી જિનમંદિર બંધાવી તેના શ્રી ચંપાપતિ વિહાર નામ આપવાની શ્રી દ-તુભાઇની ભાવના છે. ચંપાબાઈના દેહાવસાન બાદ પણ દૃ-તુભાઈએ પેાતાના તપશ્ચરણને જ વેગ આપ્યા કર્યાં છે. શકે ૧૮૬૪માં તેમણે પૂ. આચાર્ય દેવ શ્રીમદ્ વિજયરામચન્દ્રસૂરીશ્વરજી મહારાજાની પવિત્ર નિશ્રામાં અને શ્રી સિદ્ધગિરિજીની તારક છાયામાં ત્રીજી ઉપધાન તપ આદર્યું. તે પણ આયખિલથી જ કરવા માંડયું. એ દરમિયાનમાં વાતચીતના પ્રસ ંગે પૂ. આચાર્યદેવશ્રીએ કાઈ ભાઈને ઉપદેશ આપતાં ‘તમે વાતેાડિયાપણામાં ઘણું ગુમાવેા છે' એવું કહ્યું. દતુભાઈ ત્યાં બેઠેલા. એમને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035283
Book TitleTap ane Tapasvi
Original Sutra AuthorN/A
AuthorDivya Darshan Karyalay
PublisherDivya Darshan Karyalay
Publication Year1954
Total Pages52
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy