SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ I ૩૪ સર્વે નમઃ | તપ, જૈનધર્મમાં વિવિધ પ્રકારે તપનું વિશિષ્ટ સ્થાન : તપ વિના ધર્મનું સ્વરૂપ પરિપૂર્ણ થતું નથી, તેથી જ કહેવાયું છે કે, 'धम्मो मंगलमुक्किएं, अहिंसा मंजमा तवा ।' અહિંસા, સંપમ અને પરૂપી ધર્મ એ ઉત્કૃષ્ટ મંગળ છે. જ્યાં ધર્મનું સ્વરૂપ ચાર પ્રકારે વર્ણવાયું છે, ત્યાં પણ તપની વિશિષ્ટ ગણના થયેલી છે – 'दानं सुपात्रं विशद च शीलं, तपो विचित्रं शुभभावना च॥' પંચાચારના પરિચય પ્રસંગે પણ શાસ્ત્રકારોએ તપને વિશિષ્ટ નિર્દેશ કરેલ છે. જિલળ-ના-રે, તા-આય? સ થીરિયાણા एसो भाषायारो पंचविहो होइ नायव्यो ।' દેવ, ગુરુ અને ધર્મની યથાર્થ ઉપાસના કરવા માટે શ્રી નવપદજીનું આરાધન ઉત્તમ ગણાય છે. તેમાં પણ તપને માનવંતુ સ્થાન પ્રાપ્ત થએલું છે – Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035283
Book TitleTap ane Tapasvi
Original Sutra AuthorN/A
AuthorDivya Darshan Karyalay
PublisherDivya Darshan Karyalay
Publication Year1954
Total Pages52
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy