________________
તાજિકસારસંગ્રહ.
नवमांशचक्रम्. मेषसिंहधनुषः क्रियमुख्या नक्रगोयुवतयोमृगपूर्वाः ॥ तौलिजित्मकलशाश्चतुलाद्याः कर्कवृश्चिकझषाः कुलिराद्याः ॥५०॥ અ:—મેષ, સિંહ અને ધન મેષાદિ. મકર, વૃષભ અને કન્યા મકરાદિ. તુળા, મિથુન અને કુંભ તુળાદિ તથા ક, વૃશ્ચિક અને મીન કદિ આદિ રાશિએ જાણવી.
૩૦
बृहत्पंचवर्गीबलचक्रम् .
त्रिंशत्स्वभे विंशतिरात्मतुंगे हद्देक्षचंद्रा दशकं दृकाणे ॥ मुशलहे पंचलवाः प्रदिष्टा विंशोपका वेदलवैः प्रकल्प्याः ॥ ५१ ॥
અ:—અહત્ય ચવગીના ખળમાં ગ્રહ સ્વગૃહી હાય તા ૩૦ વિશ્વાબળ, પેાતાના ઉચ્ચને વિષે હાય તા ૨૦ વિશ્વાબળ, પેાતાની હદ્દાને વિષે હાય તા ૧૫ વિશ્વાબળ, પેાતાના દ્રેષ્ઠાણુને વિષે હાય તા ૧૦ વિશ્વામળ અને પેાતાના નવમાંશને વિષે હાય તા વિશ્વાબળ મૂકવું. પછી એ સર્વાંના યાગ કરીને ૪ ના ભાગ આપવાથી જે ફળ આવ તે વિશે।પકા જાણવા. ૫૧ स्वस्वाधिकारोक्तवलं सुहृद्वे पादोनमधं समभेरिभेघ्रिः ॥ एवं समानीय बलं तदैक्ये वेदोद्धृते हीनबलः शरोनः ॥ ५२ ॥ અ:—પાતપાતાના અધિકારને વિષે સંપૂર્ણ બળ, મિત્રની રાશિને વિષે પાદાન અર્થાત્ પેપણું ખળ, સમરાશિને વિષે અધ્ ખળ, શત્રુની રાશિને વિષે ચરણબળ. આ પ્રમાણે સ્વગ્રહ, હદ્દા, દ્રષ્ટા અને નવમાંશમાં મળ મૂકો તેને ચાગ કરીને ૪ ના ભાગ આપી જે ફળ આવે તે ૫ થી હીન હાય તા હીનમળ જાણવું. મૂકવાનું ખળ નીચેના કાષ્ટકમાં સ્પષ્ટ કરીને આપેલું છે. પર पंचापो हीनवीर्यः स्यादधिको मध्य उच्यते ॥ दशाधिको बली प्रोक्तः पंचवर्गी बलादिदम् ॥ ५३॥
૫
અર્થ :-પાંચ વિશ્વાથી એછે! ગ્રહ હીનબળી, પાંચથી અધિક દશ વિશ્વા સુધી મધ્યખળી તથા દશથી અધિક વિશ્વાવાળા ગ્રહ પૂર્ણ ખળી બૃહત્સંચવગીમાં જાણવા. પ૩
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com