________________
૨૮
તાજિકસાસ ગ્રહ.
કન્યા રાશિના છ અંશ સુધી બુધની, ૭થી ૧૭ અંશ સુધી શુક્રની, ૧૭ થી ૨૧ અંશ સુધી ગુરૂની, ૨૧ થી ૨૮ અંશ સુધી મંગળની અને૨૮ થી ૩૦ અંશ સુધી શશિનની હદ્દા જાણવી. ૪૫ तुले रसाष्टाद्रिनगाक्षिभागाः कोणज्ञजीवास्फु जिदारनाथाः || कीटे नगान्ध्यष्टशरांगभागा भौमास्फु जिज्ज़ेज्यशनैश्वराणाम् ॥४६॥
અર્થ:—તુળા રાશિના ૬ અંશ સુધી શિનની, ૬ થી ૧૪ અંશ સુધી બુધની, ૧૪ થી ૨૧ અંશ સુધી ગુરૂની, ૨૧ થી ૨૮ અંશ સુધી શુક્રની અને ૨૮ થી ૩૦ અંશ સુધી મગળની હદ્દા જાણવી. વૃશ્ચિક રાશિના ૭ અંશ સુધી મગળની, ૭ થી ૧૧ અશ સુધી શુક્રની, ૧૧ થી ૧૯ અંશ સુધી બુધની, ૧૯ થી ૨૪ શ સુધી ગુરૂની અને ૨૪ થી ૩૦ અંશ સુધી શશિનની હદ્દા જાણવી. ૪૬ चापे रवीवंबुधिपंचवेदा जीवास्फुजिज्ज्ञारशनैश्वराणाम् ॥ मृगे नगाष्टयुगश्रुतीनां सौम्येज्य शुक्रार्किकुजेशहद्दाः ॥ ४७ ॥
અ:——ધનરાશિના ૧૨ અંશ સુધી ગુરૂની, ૧૨ થી ૧૭ અશ સુધી શુક્રની, ૧૭ થી ૨૧ અંશ સુધી બુધની, ૨૧ થી ૨૬ અંશ સુધી મગળની, અને ૨૬ થી ૩૦ અંશ સુધી શિનની હદ્દા જાણવી. મકરરાશિના છ અંશ સુધી બુધની, ૭ થી ૧૪ અંશ સુધી ગુરૂની ૧૪ થી ૨૨ અંશ સુધી બુધની, ૨૨ થી ૨૬ અંશ સુધી શનિની, અને ૨૬ થી ૩૦ અંશ સુધી મગળની હદ્દા જાણવી. ૪૭ कुंभे नगांगाद्रिशरेषुभागाः ज्ञशुक्रजीवारशनैश्वराणाम् ॥ मीनेऽर्कवेदाननंदपक्षाः सितेज्य सौम्यार शनैश्वराणाम् ॥ ४८ ॥
અર્થ:—કુંભરાશિના ૭ અંશ સુધી બુધની, ૭ થી ૧૩ અશ સુધી શુક્રની, ૧૩ થી ૨૦સુધી ગુરૂની, ૨૦ થી ૨૫ અંશ સુધી મગળની, અને ૨૫ થી ૩૦ અંશ સુધી શનિની હદ્દા જાણવી. તથા મીન રાશિના ૧૨ અંશ સુધી શુક્રની, ૧૨ થી ૧૬ સુધી ગુરૂની, ૧૬ થો ૧૯ અંશ સુધી બુધની, ૧૯ થી ૨૮ સુધી મગળની અને ૨૮ થી ૩૦ અંશ સુધી શનિની હદ્દા જાણવી. તે નીચેના કાઠામાં સ્પષ્ટ લખેલી છે. ૪૮
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
શ
શ
www.umaragyanbhandar.com