________________
ગણિતાધ્યાય ૧ લે.
vvvvvvvv
v
v
SS
|
:-- --|__
કળા
નવમાંશના ભાગ. ભાગ. ૧ ૨ ૩ ૪ ૫ ૬ ૭ ૮ ૯ અંશ. ૩ ૬૧૦૧૩/૧૬૨૦ ૨૩૨૬૩
કળા. ૨૦ ૪૦ ૨૦૪૦ ૦ ૨૪૦૦ ઉદાહરણ–વલગ્ન ધન રાશિનું છે, જેથી તેની આદિરાશિ મેષ થઈ ને તેના અંશ ૮ છે તે ૧૦ અંશની અંદર હોવાને લીધે ૩ જા ભાગમાં આવ્યા, માટે આદિરાશિ મેષથી ગણતાં ત્રીજી મિથુન રાશિ થઈ, માટે મિથુન રાશિનું લગ્ન નવમાંશમાં મૂકી બાકીના સૂર્યાદિ ગ્રહો પણ આ પ્રમાણે મૂકવા.
મુન્શાWશ્રીરા. गताब्दवृन्दमध्येषु जन्मलग्नं तु मिश्रितम् ।। द्वादशैस्तु हरेद्भागं शेषा मुन्था प्रकीर्तिता ॥ ३१ ॥
અર્થ –ગતવર્ષોના અંકમાં જન્મ લગ્નને અંક યુક્ત કરીને ૧૨ નો ભાગ આપવાથી જે શેષ રહે તે મુંથા જાણવી. ૩૧
ઉદાહરણ –ગતવર્ષને અંક ૨૪ છે, તેમાં જન્મલગ્ન તુળા છે, તેને પૂર્ણાદિક અંક ૬ ઉમેર્યો તો ૩૦ થયા તેને ૧૨ ને ભાગ આપો તે શેષ ૬ રહ્યા, તે પૂર્ણાદિક તુલા રાશિની મુંથા જાણવી. જન્મલગ્નનું અંશાદિક તેજ મુંથાનું અંશાદિક જાણવું
वर्षेणभुंक्ते मुथहैकराशिं मासेनभागद्वितयंदलाढयम् ।। कलाश्चपंचैवदिनेन नूनं तदाशिनाथो मुथहाधिपःस्यात् ॥३२॥ અર્થઃ-મુંથા એક વર્ષમાં એક રાશિ, એક માસમાં અઢી અંશ,
અથવા ૧ તથા એક દિવસમાં પાંચ કળા ભેગવે છે. જે રાશિમાં મુંથા
: ર કિયા થા પડેલી હોય તે રાશિનો સ્વામી મુંથેશ કહેવાય છે. ૩૨
लघुपंचवर्गीचक्रम. जन्मलग्नपतिरब्दलग्नपो मुंथहाधिप इतस्त्रिराशिपः ॥ सूर्यराशिपतिरन्हिचन्द्रभाधीश्वरो निशि विमृश्यपंचकम् ॥३३॥
અર્થ –જન્મલગ્નપતિ ૧, વર્ષ લગ્નપતિ ૨, મુંથાપતિ ૩, ત્રિરાશિપતિ ૪, દિવસે વર્ષપ્રવેશ હોય તે સૂર્યરાશિપતિ અને રાત્રિએ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com