________________
૧૬
તાજિસારસ ગ્રહ.
ઘડી ૪૫ પુળ ૪૩ તે ૬૦ માંથી બાદ કરી તે શેષ ઘડી ૧૪ પળ ૧૭ તે રાત્રિનું શેષ આવ્યું. તેને દિના ઘડી ૧૫ પળ ૧૭ માં યુક્ત કરવાથી ઘડી ૨૯ પળ ૩૪ પૂનત આવ્યું. આનાથી ઋણ ભાવ કરવા.
સહેલી રીતે નત કરવાની રીત—ષ્ટિકાળમાંથી દિના બાદ કરતાં
શેષ ૩૦ થી ઓછું હેાય તે પશ્ચિમનત થાય છે. વધારે હેાય તે તેને ૬૦ માંથી બાદ કરતાં રહેલું શેષ પરંતુ જો કદાચ દિનાધ કરતાં ઈષ્ટ ઘડી એછી હેાય લઈ તેમાં ઇષ્ટ ઘડી ઊમેરીને દીના બાદ કરવું.
તથા શેષ ૩૦ થી
પૂનત થાય છે. તે ઉપરથી ૬૦ ધડી
ઉદાહરણઃ—ઇટ ઘડી ૪૫ પળ ૪૩માંથી દિના ઘડાં ૧૫ પળ ૧૭ બાદ કર્યું તે શેષ ઘડી ૩૦ પળ ૨૬ રહી આ શેષ ૩૦ થી એહ્યું હત તે પશ્ચિમનત થાત પરંતુ ૩૦ થી વધારે હેાવાથી ૬૦ માંથી બાદ કર્યું તે શેષ ઘડી ૨૯ પળ ૩૪ રહી આ પૂનત આવ્યું. આનાથી ઋણભાવ કરવા. निशादलादादलं नतं प्रागहर्दलाद्वात्रिदलं च पश्चात् ॥ पूर्वेनते स्याद्रणभावसिद्धिः पश्चान्नतं चेद्धननामधेयः ॥ २३॥
અ:—રાત્રિના અર્ધ અર્થાત્ મધ્યરાત્રિથી આરંભી દિવસના અ અર્થાત્ મધ્યાન્હ સુધી પૂનત હોય છે. તેમજ દ્વિવસના અધ અર્થાત્ મધ્યાન્હથી આરંભી રાત્રિના અધ અર્થાત મધ્યરાત્રિ સુધી પશ્ચિમનત હોય છે. પૂર્વાંનત હેાય તેા ઋણુભાવ કરવા અને પશ્ચિમનત હેાય તે ધનભાવ કરવા. ૨૨
दशमभावसाधनप्रकारः
एवं लंकोदयैर्भुक्तं भोग्यं शोध्यं पलीकृतात् ॥ पूर्वपञ्चान्नतादन्यत्प्राग्वद्दशमं भवेत् || २५ ||
અઃ—લગ્ન બનાવવામાં કહેલો રીત પ્રમાણે લકોદયમાનથી સાયનસૂર્યનો ભુક્તકાળ અથવા ભાગ્યકાળ અનાવીને તેને પૂર્વીનત અથવા પશ્ચિમનતની પળોમાંથી બાદ કરી બાકીની ક્રિયા સ્પષ્ટ લગ્ન અનાવવામાં કહેલી રીત પ્રમાણે કરવાથી દશમોભાવ થાય છે. ૨૫
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com