________________
ગણતાધ્યાય 1 લે.
ઉદાહરણ–ગતવર્ષ ૨૪ ને ત્રણ ઠેકાણે ૨૪-૨૪-૨૪ સ્થાપન કરીને ક્રમથી સવાયા, અડધા અને દેઢા કર્યા તે ૩૦-૧૨-૩૬ આવ્યા, તેમાં જન્મને વારાદિક ૪-૩૩––૦ ઉમેર્યા તે ૩૪-૪૫-૪૩-૦ આવ્યા તે ક્રમથી વર્ષપ્રવેશને વાર, ઘડી અને પળ જાણવા.
સારિણુ ઉપરથી વર્ષ પ્રવેશની રીત –વર્તમાન શકમાંથી જન્મને શક બાદ કરતાં જે શેષ રહે તે ગતવર્ષ જાણવા. વર્ષ પ્રવેશ સારણને વિષે ગત વર્ષના અંકની નીચે જે વારાદિ અંક છે તે એક ઠેકાણે લખીને તેમાં જન્મકાળનો વાર, ઈષ્ટ ઘડી અને પળો ઉમેરવાથી વર્ષપ્રવેશ થાય છે.
ઉદાહરણ –ગત વર્ષ ૨૪ પ્રમાણે વર્ષપ્રવેશ સારિણીમાં વારાદિ ધ્રુવક ૨-૧ર-૩૬-૦ છે. તેમાં જન્મના વારાદિ ૪-૩૩-૭-૦ યુક્ત કર્યા તો ૬-૪૫-૪૩-૦ આવ્યા. તે કમથી વર્ષ પ્રવેશના વારાદિ જાણવા.
તિસ્થાનનમ્ . शिवनोऽब्दः स्वखादीन्दुलवाढयः खाग्निशेषितः ॥ जन्मतिथ्यन्वितस्तत्रतिथावब्दप्रवेशनम् ॥ ८ ॥
અર્થ:–ગતવર્ષને ૧૧ થી ગણીને તેમાં ૧૭૦ મે અંશ ઉમેરી પુન: શુકલપક્ષથી આરંભીને જન્મતિથિ ઉમેરી ૩૦ ને ભાગ લેતાં જે શેષ રહે તે શુકલપક્ષથી આરંભીને વર્ષપ્રવેશ સમયની તિથિ જાણવી. પરંતુ તિથિમાં એક ઉનાધિક થઈ જાય છે. ૮
ઉદાહરણ –ગતવષ ૨૪ ને ૧૧ થી ગણાતો ૨૬૪ આવ્યા, તેને ૧૭૦ મો અંશ ૧ આવ્યો તે ૨૬૪માં ઉમેર્યો તો ૨૬૫ થયા તેમાં જન્મની તિથિ ચૈત્ર સુદ ૬ છે માટે ૬ ઉમેર્યા તે ૨૭૧ થયા, તેમાં ૩૦ નો ભાગ આવે તો શેષ ૧ વધી માટે તે વર્ષપ્રવેશની તિથિ આવી. પર્વ ૨૬ ઘડી છે માટે એક ઉમેર્યો ૨ આ વર્ષપ્રવેશની તિથિ આવી.
द्वितीयप्रकारः याताब्दवृन्दो गुणवेदरामैनिघ्नः कुरामैर्विहृतो दिनाद्यम् ॥ घौः सहोत्थैः सहितं खरामैर्भक्तं च शेषात्तिथिरत्रवर्षे ॥९॥
અર્થ:–ગત વર્ષને ૩૪૩ થી ગણીને તેમાં ૩૧ ને ભાગ આપતાં જે ફળ આવે તેમાં જન્મની તિથિ ઉમેરીને ૩૦નો ભાગ
આપવાથી જે શેષ રહે તે વર્ષપ્રવેશ સમયની તિથિ જાણવી. ૯ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com