________________
તાજિકસારસંગ્રહ.
૦ ઉમેર્યા તે ૩૪-૪૫-૪૩-૦ આવ્યા, ઉપરના ૩૪ અંકને ૭ થી ભાગ લીધો તે શેષ ૬ તે વાર ૪૫ ઘડી ૪૩ પળ અને ૦ વિપળ વર્ષનો પ્રવેશ કાળ થયો.
तृतीयप्रकारः ज्ञात्वा जन्मखगोदयान्पतिसमं जन्मार्कतुल्योरवि
यंत्रान्द्यद्धमुखंभवेद्गतसमाः शैलाभ्रदिनाहृताः ॥ खाभ्रेभैजेनिवासरादिसहितास्तष्टानगैस्तदिने
द्वादिः सावयवः स्फुटोत्रजनिजोमासः कचिद्भूनयुक् ॥४॥ અર્થવર્ષ વર્ષ પ્રત્યે જન્મકાળના ગ્રહો અને લગ્નને જાણીને જે દિવસે જન્મના સૂર્યની બરાબર સૂર્ય આવે તે દિવસે વર્ષને પ્રવેશકાળ થાય છે. ગત વર્ષોને ૧૦૦૭ થી ગણીને ૮૦૦ ને ભાગ આપવાથી (વારાદિક વર્ષને ધ્રુવક આવે છે, તેમાં જન્મના વારાદિકને યુક્ત કરી (ઉપલા) વારના અંકને ૭ નો ભાગ આપવાથી ઘડીઓ સહ વર્તમાન સ્પષ્ટ વર્ષનો પ્રવેશકાળ થાય છે. આને વિષે જન્મથી ઉત્પન્ન થયેલો માસ કયારે એક ઓછો અથવા એક વધારે આવે છે. ૪
ઉદાહરણ–ગતાબ્દ ૨૪ ને ૧૦૦૭ થી ગણ્યા તે ૨૪૧૬૮ આવ્યા. તેને ૮૦૦ નો ભાગ આપવાથી વારાદિક ૩૦-૧૨-૩૬-૦ ફળ આવ્યું, તેમાં જન્મનો વારાદિક ૪-૩૩-૭-૦ ઉમેર્યા તે ૩૪-૪૫-૪૩-૦ આવ્યા, ઉપરના. વારના ૩૪ અંકને ૭ થી ભાગ લીધો તે શેષ ૬-૪૫-૪૩-૦ આવ્યા. આ. વર્ષપ્રવેશ સમયને વાર, ઘડી, પળ અને વિપળ જાણવા.
વતુથેરા: द्वाभ्यां कृतैस्तीवकस्त्रिधाऽब्दो निनो गजैः संविहृते फलं यत् ।। साब्दं ततो जन्मगवारमुख्यैर्युक्तं भवेद्वाब्दनिवेशवेला ॥५॥
અર્થ –ગતાબ્દને ત્રણ ઠેકાણે સ્થાપન કરીને ક્રમથી ૨-૪૧૨ થી ગણી ૮ થી ભાગ લેતાં જે ફળ આવે તેમાં ગતાબ્દ ઉમેરીને પછી જન્મને વારારિક ઉમેરવાથી વર્ષ પ્રવેશ થાય છે. ૫
ઉદાહરણ –ગતાબ્દ ૨૪ ને ત્રણ ઠેકાણે ૨૪-૨૪-૨૪ સ્થાપન કરીને ક્રમથી ૨-૪-૧રથી ગણ્યા તો ૪૮–૯૬-૨૮૮ આવ્યા. તેના પળાત્મકને
૬૦ થી ચઢાવતાં ૪૯-૪૦-૪૮ આવ્યા તેને ૮ થી ભાગ લેતાં ૬-૧૨– Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com