________________
ફળાધ્યાય ૩ જ.
હ
भावांशाधिपतिः स्वभावपनवांशेशेन मैत्रीशा
दृष्टो वा सहितः शशी च यदि तौ मैत्रीदृशालोकते ॥ तद्भावोत्थसुखं विलोक्यमयतद्वयत्यासतः कीर्तित
नीचास्तादिफलं च लग्नवदिदं विद्वद्भिरूह्यं धिया ॥ २९२॥ અર્થ –આ પ્રમાણે સંપૂર્ણ ભાવને વિચાર કરે અર્થાત્ જે ભાવ સબંધી જેવું હોય તે ભાવના નવમાંશને સ્વામી અને તે ભાવના સ્વામીના નવમાંશને સ્વામી પરસ્પર મિત્ર દષ્ટિથી જેતા હોય અથવા યુક્ત હોય તથા ચંદ્રમા પણ તે બન્નેને મિત્રદષ્ટિથી જેતે હોય તો તે મહિનામાં તે ભાવ સબંધી સુખ આપે છે. જે ભાવના નવમાંશનો સ્વામી અને તે ભાવના સ્વામીના નવમાંશને સ્વામી પરસ્પર શત્રુદષ્ટિથી જોતા હોય અથવા યુક્ત હોય તથા ચંદ્રમા તે બન્નેને શત્રુદષ્ટિથી જોતો હોય તે તે ભાવ સબંધી અશુભ ફળ નિશ્ચય આપે છે. આ પ્રમાણે બન્નેમાંથી એક પણ નીચ અથવા અર્તગત હોય તે તે ભાવ સબંધી અશુભ ફળ આપ્યા પછીથી શુભ ફળ આપે છે. તથા બન્ને નીચ અથવા અર્તગત હોય તે આખા માસમાં તે ભાવ સબંધી અશુભ ફળ મળે છે. આ પ્રમાણે વિદ્વાનેએ લગ્નની બરાબર બાકીના ભાવેને વિચાર કરીને ફળ કહેવું. ર૯૨ लग्नेशमासेशसमेश्वरांशनाथा यदंशाधिपमित्रदृष्टया ॥ दृष्टा युता वा शशिना च तत्तद्भावोत्थ सौख्याय न चेदनिष्टम्।।२९३॥
અર્થ:–વર્ષલગ્નેશ, માસેશ, વર્ષેશ એને માસલગ્રાશેશ આ ચારે જે જે ભાવના નવમાંશના સ્વામીને મિત્રષ્ટિથી જોતા હોય અથવા યુક્ત હોય તથા ચંદ્રમા પણ તેને મિત્રષ્ટિથી જેતે હોય અથવા યુક્ત હોય તે તે તે ભાવ સબંધી સુખ આપે છે. આ પ્રમાણે નિર્બળ અને શત્રુદષ્ટિથી અનિષ્ટ ફળ જાણવું. ૨૩
निर्बला व्ययषष्ठाष्टांशपाः सत्फलदायकाः ।।
अन्ये सवीर्याः शुभदा व्यत्यये व्यत्ययः स्मृतः ॥२९४॥ ૧૩
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com