________________
ફળાધ્યાય ૩ જો.
सूतौ द्यूनाधिपे वर्षे सहमेशे स्त्रियाः सुखम् ॥ जन्मास्तपेंथिहानाथवर्षेशः खे धने तथा । ९६१ ॥
૧૩
અર્થ:—જન્મકાળના સાતમાસ્થાનના સ્વામી વકાળમાં સ્ત્રી સહમના સ્વામી થયા હાય તા સ્ત્રીથી સુખ મળે છે. જન્મકાળના સાતમાસ્થાનના સ્વામી, મુંથાના સ્વામી તથા વર્ષેશ દશમા અથવા સાતમાસ્થાનમાં હોય તેા પણ સ્ત્રીથી સુખની પ્રાપ્તિ કરે છે. ૧૬૨
मुथहातो ग्रूनसंस्थः स्वगृहोच्चगतः शशी ॥
विदेशगमनं कुर्यात् क्लेशः पापेक्षणाद्भवेत् ॥ १६२ ॥
અ: : ચંદ્રમા પેાતાની રાશિના અથવા પેાતાની ઉચ્ચની રાશિના થઈ ચુંથાથી સાતમાસ્થાનમાં હાય તેા પરદેશ ગમન કરાવે છે. આ પ્રમાણેના ચંદ્ર ઉપર પાપગ્રહની દૃષ્ટિહાય તે કલેશથી ગમન કરાવે છે. ૧૬૨
अष्टमभावविचारः
वर्षेशे क्षितिजेऽबले खलहते घातो नराणां भवेत् वह्नेर्भीः खलु वह्निभे द्विपदभेऽरिष्टं नृपाचौरतः ॥ रन्ध्रेशे तलुपे न चेन्मुथ शिले नाशः कुजादयेऽब्द
मृत्युयेऽपि तथा कुजेऽष्टमगते चन्द्रान्विते मृत्युक्त् ॥ १६३ ॥ અર્થ : વર્ષેશ મગળ ખળ રહિત થઇને પાપપીડિત હાય તા માણસાને લેાઢાના હૅથિયારથી ઘાપ્ત થાય છે, અગ્નિરાશિ અર્થાત્ મેષ, સિંહ અને ધનરાશિમાં પૂર્વોક્ત પ્રકારના મંગળ રહેછે. હાય તેા નિશ્ચય અગ્નિથી ભય કરે છે, 'દ્વિપદ અર્થાત્ મિથુન, કન્યા, તુળા અને ધનના પૂર્વાદ્ધમાં પૂર્વોક્ત પ્રકારના મંગળ હેાય તા રાજા અને ચારથી મૃત્યુ હાય છે. આઠમાસ્થાનના સ્વામીના વ લગ્નના સ્વામીની સાથે ઇત્યશાલયેાગ થતા હાય તા મૃત્યુ કરે છે. વર્ષાંશમંગળની સાથે આઠમાસ્થાનમાં પડેલા હાય તથા ચંદ્રની સાથે મ ગળ આઠમાસ્થાનમાં પડેલા હાય તા મૃત્યુ કરે છે. ૧૬૩
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com