________________
૧૫૬
તાજિકસારસંગ્રહ.
पुत्रे सुतस्य सहमे सबले सुताप्तिः सौम्येक्षितेप्यतिसुखं यदि यत्र वर्षेट् ॥ सौम्येक्षितः शुभगृहे सकुजो बुधवेत् पुत्रायगः सुतसुखं विबलः सुतार्तिम् ॥१३६॥ અર્થ :—પાંચમાભાવ અથવા પુત્રસહમ મળથી યુકત હાય તો પુત્રની પ્રાપ્તિ થાય છે. પાંચમાસ્થાનને વિષે વર્ષેશ શુભ ગ્રહેાથી દૃષ્ટ હાય તા પુત્ર સબ ંધી ઘણુંજ સુખ આપે છે. શુભગ્રહેાની રાશિમાં મંગળની સાથે બુધ પાંચમા અથવા અગીઆરમા સ્થાનમાં શુભ ગ્રહેાથી દૃષ્ટ હાય તો પુત્રનું સુખ આપે છે. બળથી રહિત બુધ મંગળની સાથે પૂર્વોક્ત સ્થાનામાં હાય તા પુત્રને પીડા કરે છે. देवार्चितो जन्मनि यत्र राशौ वर्षे सराशिर्यदि पंचमस्थे । तत्रस्थिते वर्षौ बुधे वा भौमेऽथवा पुत्रसमुद्भवः स्यात् ॥ १३७॥
અઃ—જન્મકાળમાં ગુરૂ જે રાશિના હાય તેજ રાશિ વ માં પાંચમાસ્થાને હાય તેા પુત્ર પ્રાપ્તિ કરે છે. તથા બુધ અથવા મંગળ વર્ષે શ થઇને પાંચમાસ્થાનમાં હાય તે પણ પુત્રપ્રાપ્તિ કરે છે. ૧૩૭ सुताधिपो जन्मनि भार्गवोऽब्दे पुत्रे विलग्नाधिपतीत्थशाली ॥ पुत्रप्रदो मन्दपदस्थपुत्रे पापाधिकारीक्षित आत्मजार्त्तिः ॥ १३८ ॥
અ:—જન્મકાળમાં પાંચમાસ્થાનને સ્વામી શુક્ર હાય અને તે વકાળમાં પાંચમાસ્થાનમાં હાય તથા લગ્નના સ્વામીની સાથે ઈત્યશાલયેાગ કરતા હાય તા પુત્ર આપે છે. તથા જન્મકાળમાં નિ જે રાશિમાં હાય તેજ રાશિ વ માં પાંચમાસ્થાનમાં હાય તથા તેને કોઇ અધિકારી પાપગ્રહ જોતા હાય તા પુત્રને પીડા કરે છે. पुत्रे पुण्यस्यसहमं पुत्राप्यै शुभदृष्टियुक् ॥ लग्नपुत्रेश्वरौ पुत्रे पुत्रदौ बलिनौ यदि ॥ १३९ ॥ અઃ—લગ્નથી પાંચમાસ્થાનમાં પુણ્યસહમ હોય તેને શુભગ્રહેા જોતા હાય અથવા તેમાં યુક્ત હાય તા પુત્રની પ્રાપ્તિ કરે છે. તથા લગ્નને સ્વામી અને પાંચમાસ્થાનના સ્વામી બળવાન થઈ ને પાંચમાસ્થાનમાં હોય તા પણ પુત્રની પ્રાપ્તિ કરે છે. ૧૩૯
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com