________________
ફળાધ્યાય ૩ જો.
૧૪૫
અર્થ :—શીઘ્રગતિવાળા ગ્રહ ર૯ અંશ ઉપર અર્થાત્ રાશ્યતમાં હાય અને મંદગતિવાળા ગ્રહ આગળની રાશિમાં શીઘ્ર ગતિવાળા ગ્રહના દિમાંશની અંદર હાય તા શીઘ્ર ગતિવાળા ગ્રહ મદગતિવાળા ગ્રહને પેાતાનું તેજ આપે છે, આ પણ વમાન મુશળ યાગ છે. આને રાસ્યંત રાસ્યાદિસ્થ મુથશિળ કહે છે. ચેાથેા ભવિષ્ય મુથશિળ–શીઘ્રગતિવાળા ગ્રહ પેાતાના દીમાંશાથી અધિક અશવાળા થઈને મંદગતિવાળા ગ્રહની પાછળ હાય તેા ભવિષ્ય મુશિળ યાગ થાય છે. ઇત્થશાળના પ્રકાર તેા ત્રણ જ છે. વર્તમાન, પૂર્ણ અને ભવિષ્ય. પરંતુ વત્તમાન મુથશિળના બે પ્રકાર હાવાથી અહીં ચાર પ્રકાર કહેલા છે. મુથશિળ, મુત્થશિળ, મુત્થશીળ અને મૂથશીળ આ ચાર નામ ઇત્થશાળનાજ છે. લગ્નેશ અને કાયે શના પરસ્પર જેવા મુથશિળ યાગ થયા હાય તેવું તેનું ફળ કહેવુ વમાન મુશિળ યાગ થયા હાય તા તે ભાવ સ ંબધી સુખ વમાન જાણવું. પિરપૂર્ણ મુશળ યાગ થયા હાય તે તે સઅધી સંપૂર્ણ સુખજ જાણવું અને ભવિષ્ય મુથશિળ યાગ થયા હાય તેા તે ભાવ સંબધી સુખ આગળ મળશે. આ પ્રમાણે ન્યાતિવિદો પ્રશ્નાદિકને વિષે ફળ કહે છે. ૯૮-૯૯ लग्नेशकार्याधिपतत्सहाया यत्र स्युरस्मिन्पतिसौम्यदृष्टे ॥ तदा बलाढ्यं कथयति योगं विशेषतः स्नेहशाऽपि सन्तः ॥ १०० ॥ અર્થ:—લગ્નેશ અને કાયે શના મિત્ર ગ્રહેા પણ તેમની મરાખર ફળ આપે છે. લગ્નેશાદિ પૂર્વોક્ત ગ્રહેા જે ભાવામાં બેઠેલા હાય તે ભાવા પાતાના સ્વામી અને શુભ ગ્રહેાથી હૃષ્ટ હાય તા પૂર્વોક્ત યાગ બળવાન થાય છે. અને તે ઘણુંજ (ઉત્કૃષ્ટ) ફળ આપે છે. પંડિત લેાકેા સ્નેહ દ્રષ્ટિ (મિત્ર સૃષ્ટિ) થી ફળની વિશેષતા કહે છે. ઇત્થશાળ ચેાગમાં એટલું યાદ રાખવું કે ઇત્થશાળી મંદ ગતિવાળા ગ્રહ વક્રગતિના હોય તે પૂર્વોક્ત ફળ અધિક આપે છે. ૧૦૦ स्वर्क्षादिसत्स्थानगतशुभैश्चेद्युतेक्षितोऽभूद्भविताऽथवाऽऽस्ते ॥ तदा शुभं प्रागभवत्सुपूर्णमग्रे भविष्यत्यथ वर्त्तते च ॥ १०१ ॥
૧૦
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com