SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૮ તાજિકસારસંગ્રહ. વર્ષ લગ્નને વિષે લગ્નને સ્વામી બળવાન તથા શુભ ગ્રહોથી યુક્ત થઈને કેંદ્રસ્થાનમાં હોય અને તેમાં શુભ ગ્રહો યુકત અથવા દષ્ટ હોય તે રિષ્ટને નાશ કરે છે. આ પ્રમાણે કેદ્રસ્થાનમાં ગુરૂ, બુધ કે શુક હોય તો પણ રિષ્ટને નાશ કરે છે. ૭૨ केन्द्रत्रिकोणोपगतेब्दनाथे शुभं च रम्यं सकलं तदाब्दम् ॥ शत्रोविनाशं धनधान्यलाभं यशः प्रदं वा खलु रिष्टनाशम् ॥७३ ॥ અર્થ:–વર્ષને રાજા કેદ્રસ્થાન અથવા ત્રિકેસ્થાનમાં હોય તો આખું વર્ષ શુભ અને રમણિય જાણવું તથા શત્રુને નાશ, ધન અને ધાન્યને લાભ, કીર્તિને વધારો અને રિષ્ટને નાશ પણ કરે છે. પાના : वागीशोऽब्दविलनगविभगतो जन्माधिपश्चाम्बुगो ___ हन्याद्वैरिगणांस्तदा बलयुतो दद्याच वित्तं बहु ॥ वेश्मेशो यदि वेश्मगो बलयुतश्चेत्सौम्यखेटर्युतो ___ दृष्टो वा प्रददाति सौख्यमतुलं जायादिमित्रोद्भवम् ॥७४॥ અર્થ –વર્ષકાળમાં ગુરૂ પહેલા અથવા ત્રીજા સ્થાનમાં હોય તથા જન્મલગ્નને સ્વામી ચોથા સ્થાનમાં બળથી યુક્ત હોય તો શત્રુઓના સમૂહનો નાશ કરીને ઘણુંજ ધન પામે છે. ચોથા સ્થાનનો સ્વામી ચોથાસ્થાન પામેલ હોય અને તે બળથી યુક્ત તથા શુભ ગ્રહથી યુક્ત અથવા દષ્ટ હોય તો સ્ત્રી પુત્રાદિક તથા મિત્ર વર્ગથી ઉત્પન્ન થયેલું ઘણું સુખ પામે છે. ૭૪ पुण्यशो बलसंयुतो धनपतौ वीर्यान्वितेसद्ग्रहै दृष्टे वापि युते विलग्नभगते ज्ञेयं गजान्तं फलम् ॥ राज्यं वा विपुलं धनं शुभगजैरवैविलासः सुखं जायेशे तनुभावगे च गुरुणा युक्तेऽथवालोकिते ॥ ७५ ॥ અર્થ–બળથી યુક્ત નવમા સ્થાનનો સ્વામી તથા બળથી યુકત ધનસ્થાનનો સ્વામી શુભ ગ્રહથી દષ્ટ અથવા યુક્ત લગ્નની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035282
Book TitleTajiksara Sangraha
Original Sutra AuthorN/A
AuthorVrundavan Maneklal Joshi
PublisherVrundavan Maneklal Joshi
Publication Year1932
Total Pages224
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy