________________
ફળાધ્યાય ૩ જે.
૧૨૭
જ
प्रश्नांगराशि परिहायशेष कलीकृतं खेषुधराविभक्तम् ॥ राश्यादिकं तत्फलमत्रधार्य स्फुटेति मुंथा भमुखाभवेद्वै ।। ३३ ॥
અર્થ–પ્રશ્ન ઉપરથી મુંથા બનાવવાની રીત. પ્રશ્ન લગ્નની રાશિને ત્યાગ કરીને અંદાદિકની કળા કરી ૧૫૦ ને ભાગ આપતાં જે ફળ આવે તે રાશ્યાદિક સ્પષ્ટ મુંથા જાણવી. ૩૩ भव्या लग्ननभायपुण्यधनगा मुंथा शुभार्थप्रदा
__ नानाभोगविनोदसौख्यजनका मोक्ता त्रिपञ्च स्थिता ॥ नो भव्यास्तसुखारिगा व्ययकरा प्रान्त्य स्थिता चाष्टगा
धर्मार्थक्षयकृद्रगार्तिजननी भीतिपदा शत्रुदा ॥ ३४ ॥ અર્થ:–વર્ષલગ્નથી મુંથા લગ્ન ૧, નભ ૧૦, આય ૧૧, પુણ્ય ૯, ધન ૨, ત્રિ ૩, પંચ પ સ્થાનમાં હોય તો તે શ્રેષ્ઠ જાણવી; અને તે શ્રેષ્ઠ ધનને આપનારી, નાના પ્રકારના ભેગ, હાસ્ય વિદ, અને સુખને આપનારી કહેલી છે. તથા અસ્ત ૭, સુખ ૪, અરિ ૬, પ્રાંત્ય ૧૨, અષ્ટ ૮ સ્થાનમાં હોય તો તે અશુભ જાણવી; તે ખર્ચને કરનારી, ધર્મ અને ધનને નાશ કરનારી, રેગની પીડાને ઉત્પન્ન કરનારી, ભયને આપનારી તથા શત્રુને ઉત્પન્ન કરનારી જાણવી. ૩૪
भावगत मुंथा फलम. शत्रुक्षयं मानसतुष्टिलाभं प्रतापद्धिं नृपतेः प्रसादम् ॥ शरीरपुष्टिं विविधोद्यमांश्च ददाति वित्तं मुथहा तनुस्था ॥३५॥
અર્થ–પહેલા સ્થાનમાં મુંથા હોય તો શત્રુને નાશ, માનસિક પ્રસન્નતાને લાભ, પ્રતાપને વધારે, રાજાની મહેરબાની, શરીરની પુષ્ટિ, અનેક પ્રકારને ઉદ્યમ તથા ધનની પ્રાપ્તિ કરે છે. ૩૫
उत्साहतोर्थागमनं यशश्च स्वबंधुसन्माननृपाश्रयश्च ॥ मिष्टानभोगो बलपुष्टिसौख्यं स्यादर्थभावे मुथहा यदाब्दे ॥३६॥
અર્થ:–બીજા સ્થાનમાં મુંથા હોય તો ઉત્સાહથી ધનની પ્રાપ્તિ, યશની પ્રાપ્તિ, સ્વબંધુ અર્થાત્ પોતાની જાતિમાં સન્માન,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com