________________
૧૦૪
તાજિકસારસંગ્રહ. तृतीयसंस्थः सुरराजमंत्री भूपाजयं कीर्तिविवर्द्धनं च सस्यांबराणां च तथा धनानां करोति वृद्धिं महतींच वर्षे ॥३॥
અર્થ:-ગુરૂ ત્રીજા સ્થાનમાં હોય તે તે રાજાથી જયની પાપ્તિ, યશની વૃદ્ધિ, ખેતી, વસ્ત્ર તથા ધનની વર્ષમાં અધિક વૃદ્ધિ કરે છે. ૩ सुरेज्ये सुखस्थे सुखं वाहनानां क्रयेविक्रये लाभकारी जनस्य ॥ भवेद्भपपक्षाज्जयो हायनेऽस्मिन्महालाभदः स्यात्कृषेः कर्मणश्च ॥४॥
અર્થ:–ચેથાસ્થાનમાં ગુરૂ હોય તે તે વર્ષમાં મનુષ્યને વાહનેનું સુખ, વ્યાપારને વિષે લાભ, રાજાથી જય, અને ખેતીના કામમાં અધિક લાભ મળે છે. ૪ सुतस्थानगो देवमंत्री सुतानां विद्धिः स्वबुद्धया जयं हायनेस्मिन् । रिपुणां विनाशः सुखं चेष्टभोगांस्तथागोहिरण्याम्बराप्तिं करोति ॥५॥
અર્થ:–ગુરૂ પાંચમા સ્થાનમાં હોય તે તે વર્ષમાં પુત્રની વૃદ્ધિ, પિતાની બુદ્ધિના બળથી સર્વ જગાએ જય, શત્રુઓનો નાશ, સુખ, મનવાંછિત ભેગ તથા ગાય, સુવર્ણ અને સારાં સારાં વસ્ત્રોને લાભ કરે છે. ૫ कष्टं रिपूणां रिपुगः सुरेज्यो भयार्तिदोषान्कुरुते नराणाम् ॥ भार्यागपीडामथ नेत्ररोग ज्वरातिसारं प्रकरोति वर्षे ॥ ६ ॥
અર્થ:–ગુરૂ છઠ્ઠા સ્થાનમાં હોય તે તે મનુષ્યને વર્ષકાળને વિષે શત્રુઓનું દુઃખ, ભયની પીડા, સ્ત્રીના શરીરમાં પીડા, નેત્રને વિષે રોગ, જવર અને અતિસાર કરે છે. ૬ कलत्रे सुरेज्ये कलत्राज्जनस्य सुखं निर्भयं शत्रुनाशं करोति ॥ सुखं वाहनानां विलासादिकंच नृपालब्धलक्ष्मीभवेद्धायनेस्मिन् ॥७॥
અર્થ --ગુરૂ સાતમા સ્થાનમાં હોય તે તે મનુષ્યને સ્ત્રીના સુખની પ્રાપ્તિ, નિર્ભયતા, શત્રુને નાશ, વાહનનું સુખ, ભેગવિસાદિ તથા રાજાથી લક્ષ્મીની પ્રાપ્તિ કરે છે. ૭ ज्वरवमनकफार्तिधनस्थे सुरेज्ये बहुलकठिनरोगः कर्णयोनॆत्रयोश्च ॥ भवतिभयमरीणामंगनांगेषुकष्टं व्रणकृतबहुपीडाहायनेस्मिन्नराणाम् ॥८॥
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com