________________
ભાવાધ્યાય ૨ જો.
蛇
નેત્ર અને માથાને વિષે રાગ, જ્વર (તાવ) વમન (ઉલટી)ને વિકાર, સ્ત્રીને કષ્ટ, રાજાથી ભય, અગ્નિ તથા લેાઢાથી ભય કરે છે. ૧ धनस्थो धरण्यात्मजो द्रव्यनाशं शिरोर्ति जनानां विरोधं प्रकुर्यात् ॥ तथासवह्नयोर्भयं शोकमोहौ कलत्रेऽक्षिरोगं करोतीह वर्षे ॥ २ ॥ અ:—મંગળ બીજા સ્થાનમાં પડયા હાય તા તે વર્ષ માં દ્રબ્યને નાશ, માથાને વિષે પીડા, મનુષ્યાથી વિરોધ કરે છે. તથા સર્પ અને અગ્નિથી ભય, શાક, મેાહ, સ્ત્રીની આખામાં રાગ કરે છે. तृतीयस्थिते क्ष्मासु बांधवानां भवेदंगकष्टं सुखं वाहनानाम् ॥ रिपूणां विनाशस्तथा द्रव्यलाभो नृपान्मित्रपक्षाज्जयो हायनेस्मिन् ॥३॥ અ:—મગળ ત્રીજા સ્થાનમાં હાય તે તે વર્ષમાં ભાઇઓના શરીરમાં કષ્ટ, વાહનનું સુખ, શત્રુઓને નાશ, ધનના લાભ, રાજા અને મિત્ર પક્ષથી જય કરે છે. ૩ चतुर्थे कुजो वह्निपीडा व्रणार्तिः पशोः पीडनं व्यग्रतां क्लेशकष्टम् ॥ कृषेः कर्मणां हानिमप्येव कुर्यात्क्रयेविक्रये चाब्दमध्ये तथैव ॥ ४ ॥
અઃ—મંગળ ચોથા સ્થાનમાં હાય તા તે વર્ષમાં અગ્નિના ભય, ત્રણ ( ઘા, ફેાલ્લા) ને રાગ, પશુઓને પીડા, વિકળતા, કલેશ, કષ્ટ, ખેતી તથા વ્યાપારમાં હાનિ કરે છે. પ सुतानां प्रपीडा कुजे पंचमस्थे रिपूणां विवादो भवेद्वयग्रता च ॥ स्वबुद्धेर्विनाशो भवेच्चानिघातः सशोकोदरे गुप्तपीडाब्दमध्ये ||५||
અઃ—મંગળ પાંચમા સ્થાનમાં હોય તે તે વર્ષામાં પુત્રાના શરીરમાં પીડા, શત્રુઓથી વિવાદ, વિકળતા, પાતાની બુદ્ધિના નાશ, અગ્નિથી ભય, શાક અને પેટમાં ગુપ્ત પીડા કરે છે. પ कुजः षष्ठगः शत्रुनाशं करोति स्वभूपाज्जयंमित्रपक्षाच्च लाभम् ॥ हयानां च सौख्यं भवेदंगनानां सुखंहायनेस्मिन् दशायांच तस्य ॥६॥ અર્થ :—મંગળ છઠ્ઠા સ્થાનમાં હોય તે તે વમાં અને તેની દશામાં શત્રુઓના નાશ, પેાતાના રાજાથી જય, મિત્રપક્ષથી લાભ, ઘેાડાનું સુખ તથા સ્ત્રીઓનું સુખ મળે છે. ૬
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com