________________
(૫૬)
– – – – – – – – – - શ્રી શાંતિનાથ જિન સ્તવન મહારો મુજરો લ્યોને રાજ, સાહિબ શાંતિ સલુણા, અચિરાજીના નંદન તોરે, દર્શન હેતે આવ્યો, સમકિત રીઝ કરીને સ્વામી, ભકિત ભેટયું લાવ્યો
...હારો ૧ દુઃખભંજન છે બીરૂદ તમારું, અમને આશ તુમારી, તુમે નિરાગી થઈને છૂટો, શી ગતિ હોશે હમારી.
...મહારો૦ ૨ કહેશે લોક ન વાણી કહેવું એવડું સ્વામી આગે, પણ બાળક જે બોલી ન જાણે, તો કેમ લ્હાલો લાગે.
...હારો૦ ૩ હારે તો તું સમરથ સાહીબ, તો કિમ ઓછું માનું; ચિંતામણી જેણે ગાંઠ બાંધ્યું, તેહને કામ કિશ્યાનું.
...મહારો૦ ૪ અધ્યાતમ રવિ ઊગ્યો મુજ ઘટ, મોહ તિમિર હયું જુગતે; વિમલવિજય વાચકનો સેવક, રામ કહે શુભ ભગતે.
..હારો૦ ૫ શ્રી પાર્શ્વનાથસ્વામીનું સ્તવન પ્યારો પ્યારો રે હો વાલા મારા, પાસ જિણંદ મુને પ્યારો. તારો તારો રે હો વાલા મારા, ભવનાં દુઃખડાં વારો. કાશીદેશ વાણારસી નગરી અશ્વસેન કુલ સોહીએ રે, પાસ નિણંદા, વામાનંદા મારા વાલા, દેખત જનમન મોહીએ... પ્યારો. ૧ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com