SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ (૫૩) સંથારા પોરિસિની વિધિ રાત્રે એક પ્રહર સુધી સ્વાધ્યાય ધ્યાન કર્યા પછી સંથારો કરવાના અવસરે : ખમા૦ દઈ ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્ ! બહુ પડિપુન્ના પોરિસિ કહી ખમા૦ દઈ ૫ મા પાનાથી ઇરિ॰ કરી એક લોગસ્સનો કાઉસ્સગ્ગ કરી ઉપર લોગસ્સ કહી ખમા૦ દઈ૦ ઇચ્છા સંદિ. ભગવન્ બહુપડિપુન્ના પોરિસિ રાઇય સંથારએ ઠામિ ? ઇચ્છું કહી ચઉક્કસાય કહેવું. ચક્કસાય પડિમલ્લુઘૂરણુ, દુયમયણબાણમુસુમૂરણ; સરસપિયંગુવષ્ણુ ગયગામિઉ જયઉપાસુ ભુવણત્તય સામિઉ ।।૧।। જસુ તણુકંતિ કડપ્પસિણિધ્ધઉ, સોહઇ ફણિમણિ કિરણાલિગ્નઉ; નં નવજલહરતડિાયલંછિઉ, સો જિષ્ણુ પાસુ પયચ્છઉ વંછિ ।।૨।। (પછી ૪૪માં પાનાથી નમુન્થુણં જાવંતિ ખમારુ જાવંત૦ નમોડ∞ ઉવસગ્ગહરં જયવીયરાય પુરા કહી ખમા દઈ ઇચ્છા૦ સંદિ∞ ભગવન્ સંથાવા પોરિસિ ભણવા મુહપત્તિ પડિલેહું ? ઇચ્છ૰ કહી મુહપત્તિ પડિલેહવી.) (પૌષધમાં ન હોય તેઓએ ઉપર મુજબની ક્રિયા કરવાની જરૂર નથી માત્ર નીચે મુજબ ગાથાઓ બોલી જવી.) પછી નીચે મુજબ કહેવું. *નિસીહિ નિસીહિ નિસીહિ, નમો ખમાસમણાણં ગોયમાઇણં મહામુણીણં, નમો અરિહંતાણં, નમો સિદ્ધાણં, નમો આયરિઆણં, નમો ઉવજ્ઝાયાણં, નમો લોએ સવ્વસાહૂણં, એસો પંચ નમુક્કારો, સવ્વપાવપણાસણો, મંગલાણં ચ સન્થેસિં, પઢમં હવઇ મંગલં, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035281
Book TitleSutra Vidhi Sahit Akshay Nidhi Tapovidhan
Original Sutra AuthorN/A
AuthorVijaynityanandsuri,
PublisherChinubhai Shantilal Doshi
Publication Year1996
Total Pages66
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy