________________
(૫૧)
_
_
_
–
–
–
પાણહારનું પચ્ચખાણ પાણહાર દિવસ ચરિમં પચ્ચકખાઈ અન્નત્થણાભોગેણં સહસાગારેણં મહત્તરાગારેણં સવ્વસમાહિત્તિઓગારેણં વોસિરે. ચોવિહાર ઉપવાસવાળાને કરવાનું પચ્ચખાણ
સૂરે ઉગએ ચઊંવહાર સૂરે ઉગ્ગએ અબ્બઠ પચ્ચકખાઈ ચઉવિલંપિ આહારં અસણં પાણ ખાઇમં સાઈમ અન્નત્થણાભોગેણં સહસાગારેણં મહત્તરાગારેણં સવ્વસમાવિવત્તિયાગારેણં વોસિરે.
ગુરુ વંદન કરવાની વિધિ પ્રથમ બે ખમાસમણ દેવા. પછી ઊભા ઊભા બે હાથ જોડી નીચે મુજબ ઈચ્છકાર બોલવો.
ઈચ્છકાર સહરાઈ (સુહદેવસિ) સુખતપ શરીર નિરાબાધ સુખસંજમ જાત્રા નિર્વહો છો છે ? સ્વામિ સાતા છે છે ? ભાત પાણીનો લાભ દેજોજી.
(ગણિ પન્યાસ, ઉપાધ્યાય કે આચાર્ય હોય તો એક ખમાસમણું દઈને સાધુ હોય તો ખમાસમણું દીધા વગર નીચે મુજબ બોલવું)
ઈચ્છાકારેણ સંદિસહ ભગવત્ ! અમ્બુદ્ધિઓમિ અભિંતર *રાઈએ (દેવસિએ) ખામેઉં? ઈચ્છે ખામેમિ રાઈએ. (કહી નીચા નમી જમણો હાથ જમીન ઉપર થાપીને પાછળ મુજબ બોલવું.) * સવારના ૧૨ વાગ્યા સુધી સુતરાઈ બોલવું.
૧૨ વાગ્યા પછી સુહદેવસિ બોલવું. ** સવારના ૧૨ વાગ્યા સુધી રાઈએ બોલવું. ૧૨ વાગ્યા પછી દેવસિએ બોલવું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com