________________
(૨૮)
ધમ્મરચાઉરંતચક્કવટ્ટીર્ણ દા અપૂડિય-વરનાણ-દંસણ-ધરાણ વિય છઉમાશં miા જિણાણે જવયાણ તિન્નાણું તારયાણં બુદ્ધાણં બોહયાણં મુત્તાણું મોઅગાણું સવ્વલૂર્ણ સબૂદરિસર્ણ સિવમયલ-ભરૂચ-મહંત-મખિય-મબાબાહમપુણરાવિત્તિ સિદ્વિગઈનામધેયં ઠાણે સંપત્તાણું, નમો જિહાણે, જિઅભયાણ જે આ અઈઆસિદ્ધા, જે અ ભવિસ્તૃતિ ણાગએકાલે; સંપઈ ય વટ્ટમાણા, સબે તિવિહેણ વંદામિ ૧ળા
(પછી જય વીયરાય કહેવા) જયવીયરાય જગગુરુ હોઉ મર્મ તુહ પભાવઓ ભયવં ભવનિબેઓ મગાણુસારિઆ ઈષ્ટફલ સિદ્ધિ II૧.
લોગવિરુદ્ધચ્ચાઓ, ગુરુજણપૂઆ પરત્થ કરણ ચ, સુહગુરુજોગો, તવ્યયણ સેવણા આભવમખંડા ારા
ઈચ્છામિ ખમાસમણો વંદિઉ જાવણિજ્જાએ નિસાહિઆએ મત્થણ વંદામિ. ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! ચૈત્યવંદન કરું ? ઈચ્છ.
આશાપૂરે પ્રભુ પાસજી, તોડે ભવ પાસ; વામા માતા જનમિઆ, અહિ લંછન જાસ III અશ્વસેન સુત સુખકરુ, નવ હાથની કાય; કાશી દેશ વારાણસી, પુયે પ્રભુ આય પુરા એકસો વરસનું આઉખુંયે, પાળી પાસકુમાર; પદ્મ કહે મુગતે ગયા, નમતાં સુખ નિરધાર III
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com