________________
૪૩ સં ૧૮૮૨ ના વર્ષે વૈશાખ સુદી ૬ વાર ર નેમા જ્ઞાતીય વૃધ્ધ શાખાયાં દેસી મોતા કસનદા ભા. સાંમ કુંવર આદિનાથ બિબ કારાપીત વિજય આણંદસૂરિગ છે પ્રતિષ્ઠિત ભ.શ્રી આણંદમસૂરી ભાવૃદ્ધ તપાગર છે.
' નેમાની ૧૮૮રની ઘણી પ્રતીમાઓ આ દેરાસરમાં છે.
જ સંવત ૧૮૭૭ માહ વદિ ૨ દિને શ્રી વિસા નેમા જ્ઞાતીય સા. અંબાઈદાસ સુર દેવચંદ શ્રી ધર્મનાથ બિંબ કરાપિત ભ. શ્રી વિજય આણંદસૂરીગછે. શ્રી વિજય સૂચિંદ્રસૂરિ રાજયે ભ. શ્રી આણંદ મસૂરી પ્રતિષ્ઠિત
૪૫ સંવત ૧૭૪૭ વર્ષે વૈશાખ વદિ ૨ ૨ શ્રીમાલ જ્ઞાતીય સેનાની નાના ભાર્યા બા. માઝાદે કેન પાર્શ્વનાથ બિંબ કારાપીને
૪૬ સંવત ૧૮૭૭ માહા વદિ ૨ દીને શ્રી વિસા નેમા જ્ઞાતીય સા. અંબાઈદાસ સુ. સા. માણિકચંદ શ્રી અજિતજન વિમળનાથ બિંબ હોજરાણિ શ્રી વિજય આણંદ ગ૭ શ્રી શ્રી વિજયે સૂરંદ્ર. (સુરતના છે)
૪૭ સંવત૧૫૪૩ વષે વૈશાખ વદિ ૧૦ શુકે શ્રી હુંબડ જ્ઞાતીય ધર્મો ભા માણિકીદે તપુત્ર ગા જાવડ ભાર્યા તાકુ પ્રમુખ કુટુંબ યુનેન શ્રેયાર્થે શ્રી શાંતિનાથ બિંબ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com