________________
પ્રકરણ ૨ જું.
સુરત સેની ફલીયાના દહેરાસરજીમાં
(પીત્તળની પ્રતિમાઓ પરના લેખો.) 1. સંવત ૧૫.૭ વર્ષે માઘ સુદિ ૧૩ શુ શ્રી બ્રહ્માણગર છે શ્રી શ્રીમાળી જ્ઞાતીય શ્રેષ્ઠિ નેતા ભાર્યા જઇતુ સુત હામા ભાર્યા હીમા સુત વાછાકેન માતૃપિતૃ શ્રેયાર્થે શ્રી વિમલનાથ બિલ્બ કારિત પ્રતિષ્ઠિ શ્રી બુદ્ધિસાગરસૂરિપાટે શ્રી વિમલસૂરિ ઝાઝસયા ગામે વસતિ
સુરત. (મગનભાઈ પ્રતાપચંદના ખાનગી
દહેરાશરજીમાં) ૨. સંવત ૧૭૮૨ વર્ષે વૈશાખ શુદિ પ સામે શ્રી. ખંભાતિ વાસ્તવ્ય ઉદેશ જ્ઞાતીય વૃદ્ધ શાખીય સા. ઉદયસિંઘ શ્રીપતિ સુલ વીરસિંઘ ભાઈ જેસિંઘકેન સ્વ દ્રવ્યે શ્રી. ધર્મનાથ પંચ તીથી સરામય બિબ કારાયિત પ્રતિષ્ઠિત ચ તપાગચ્છ ભ. શ્રી વિજય પ્રભસૂરિ પટ્ટે સત્વિજ્ઞ પક્ષે ભટ્ટારક શ્રી જ્ઞાન વિમલસૂરિ પ ભટ્ટારક શ્રી શ્રી સૈભાગ્ય સાગરસૂરિભિ:
૩. સંવત ૧૪૮૬ વર્ષે જેષ્ઠ સુદિ ૩ ગુરો ઉદેશ જ્ઞાતીય સોની નરસિંહ ભાર્થી નાગલદે સુસ સની પરબત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com