SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ કાંઈક આવશ્યક ‘સુરત ચૈત્ય પરિપાટી’ શિષૅક આ પુસ્તક શ્રી વીરશાસન’ ના ગ્રાહકેાને બારમા વર્ષોમાં વધારાની ભેટ તરીકે અપાઇ રહ્યું છે. તેને વાસ્તવિક યશ શ્રીયુત કેશરીચ ંદ હીરાચંદ ઝવેરીને ધટે છે, ૬ જેએએ પેાતાના પિતા તરફના પૂજ્યભાવને કારણે શેઠ હીરાચંદ ખુબચંદ ઝવેરી જૈન પુસ્તક સીરીઝ શરૂ કરી છે. આ એનું બીજાં પુષ્પ છે. માનવું સકારણ લેખાશે કે-આ પુસ્તક દરેકને સંગ્રહ કરવા યોગ્ય બન્યું છે. ઐતિહાસિક વસ્તુઓ દ્વારા સુરતનાં ભવ્ય જિનમ દિાનું જ્ઞાન મેળવવા માટે આ એક મ્હાટું સાધન છે. આ પુસ્તકના આખાય સંચય મહત્ત્વને છે. ચાલુ વર્ષની ભેટ ઉપરાન્તને આ લાલ ગ્રાહકાને અમે આઠમા વર્ષમાં આપવાના હતા, પરન્તુ સકારણુ તેમ બની શક્યું નહિ. આ વધારાને લાભ શ્રી વીરશાસન' પ્રતિની ગ્રાહકોની અભિરૂચીને ઉત્તેજિત કરશે, એવી આશા રખાય તે તે વધુ પડતી નહિ ગણાય. ઇચ્છીએ છીએ કે-વાંચકે આ પુસ્તકનેા યાગ્ય લાલ ઉડાવે. આના સંચયકાર શ્રી કેશરીચાંદ ઝવેરીને અને પ્રકાશક શ્રી જીવણચંદ ઝવેરીના આભાર માનવા પણ સ્થાને ગણાશે. ચીમનલાલ નાથાલાલ શાહ. વ્ય : શ્રી વીરશાસન, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035280
Book TitleSurat Chaitya Paripati
Original Sutra AuthorN/A
AuthorKesharichand Hirachand Zaveri
PublisherJivanchand Sakerchand Zaveri
Publication Year1933
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy