SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ ૭ મુખમાંથી નીકળેલી ગાળા સાંભળવાથી તે મનમાં ઘણા ખેદ પામ્યો અને તે દીવસથી તે ઉઘરાણીના કામમાં આળસુ અન્યો. ઉપરી જેવા માણસા ખની જાય છે એથી એના હાથ નીચેના માણસો પણ તેવી રીતે વર્તવા લાગ્યા અચાનક તે દેશના નાશ વિગેરે થવાથી ઉધાર રહેલું ઘણું દ્રવ્ય નાશ પામ્યું. પછી તે કર્મના ઢાષથી પેલા ઉપરી અસંખ્યાતા ભવ ભમ્યા. આ દ્રષ્ટાંતથી વિચારવું ઘટે છે કે જો માત્ર ઉઘરાણી કરનારની આ સ્થિતિ તે કાર્ય વાહકાએ તે કેટલી તીવ્ર જાગૃતિ રાખવી ન જોઇએ. એના અથ એવા નથી કે ત્યારે એવા વહીવટ નજ કરવા. વહીવટ કરવા કાંઈ દેવા આવવાના નથી તેમજ આપણા ઘરને વહીવટ આપણે ખુબ સાવધાનીથી કરી શકીએ છીએ. તેા પછી આ પવિત્ર વહીવટ કરવાની પુણ્યાયે તક મળી તેા ખરાખર તે તકના લાભ લઈ કર્મીની પુણ્ય વૃદ્ધિ કરવી, કર્મ નિર્જરા કરવી. વળી દેરાસર વિગેરે ખાતામાં નેાકરી કરનારને પણ ઊપરનું દ્રષ્ટાંત ઘણેાજ મેધ આપે છે. આજ તા ઘણે ઠેકાણે પૂજારીએ અને મુનિમા નાકરા અને ભૈયાઓની જોહુકમીના પાર હાતા નથી. શત્રુજ્યાદી તીર્થોમાં ધર્મશાલાની ઓરડી બદલ પૈસા લેવાની ક્રીયાદો મામે પત્રમાં ચર્ચાઇ ચુકયું છે. યાત્રાળુઓના માટેની એરડીએ મુનિમજી. તાળાં આપે પૈસા દેનાર યાત્રાળુને તરત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035280
Book TitleSurat Chaitya Paripati
Original Sutra AuthorN/A
AuthorKesharichand Hirachand Zaveri
PublisherJivanchand Sakerchand Zaveri
Publication Year1933
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy