SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ (૬૬ ) લખેલે છે. કંઈક ઉશ્કેરણી વૃત્તિથી તે લખાએલે હોય તેવું ભાસે છે. મારે એક વાત આ પત્રમાં લખવી જોઈએ. મી. પાંગલે મારો પેરેગ્રાફ ટાંકીને તેની સાથે પોતાના વિચારે ભેળવી દઈને મને અને જેને તાબર સાધુઓને અન્યાય આપે છે એ નિઃસંશય છે. તેથી મારી પ્રથમ વિનંતિ સ્વીકારી તે ગેરસમજુતી ઉતપન્ન કરાવનાર માટે સંક્ષેપમાં લખાયેલે પેરો આપ સુધારી આપે. જે આપની તેમ ઈચ્છા નહીં હશે તેજ પછી હું તે સુધારવા આરંભ કરીશ. એજ.’ શું આ પત્ર બદલ, આવી સરલતા સત્યપક્ષતા માટે મિ. બરેડીયાને થડે ધન્યવાદ ઘટે છે? બસ ! હવે હારે, મિ. પાંગલે મહાશયે મી. બરેડીયાને ફકરે આગળ ધરી જે ફૂલ મારી છે, હેને કંઈપણ જવાબ આપવાની જરૂર નથી. મિ. બરેડયા તેિજ તે ભૂલ સ્વીકારે છે, તે પછી, પાંગલે મહાશયની રામકહાણી માટે લખી લખીને, પાઠકેને વિશેષ સમય શામાટે રેક જોઈએ? હુ આ પ્રસંગે એક આશા અવશ્ય રાખીશ કે, મિ. પાંગલે મહાશયે શ્રીયુત બડીયાને “સમજુ “વિદ્વાન” “ઇતિહાસ સંશોધક” અને “પદ્વીધારક ઇત્યાદિ વિશેષણે જહે પ્રેમથી જે ઉત્સાહથી લખેલાં છે, તે પ્રેમ કે ઉત્સાહને લગાર માત્ર પણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035271
Book TitlePrachin Shwetambar Arvachin Digambar
Original Sutra AuthorN/A
AuthorVidyavijay
PublisherHarshchandra Hirabhai Shah
Publication Year1914
Total Pages132
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy