SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ આજ દષ્ટાન્ત સ્થવિરકલ્પ અને જનકલ્પ એ અવસ્થાએ ઉપર ઘટાવીએ. એક સાધુતે સ્થવિર કલપમાં રહીને જ પોતાનું ઈષ્ટસાધન કરે છે, મ્હારે એક બીજે સાધુ જનકલ્પમાં જઈ કેટલીક તપસ્યાઓ વિગેરે કરી આવે છે, ત્યારે કાલાન્તરે છેતાનું ઈષ્ટ સાધન કરે છે, તે તેથી તે જનકલ્પ અવસ્થાવાળે સાધુ વધારે શ્રેષ્ઠ છે, એમ તે કઈ દિવસ કહી શકાય નહિં. હાં ! સ્થવિરક૬૫ અવસ્થામાં કેવલ જ્ઞાન ન થતાં, જીનકલ્પ અવસ્થામાં જ કેવલજ્ઞાન થતું હતું, તે બેશક ! તે અવસ્થાને ઉત્તમ માનવાનું એક કારણ હતું. પરંતુ તે તે કઈ છેજ નહિં, એટલે જનકલ્પ અવસ્થાને શ્રેષ્ઠતમ માનવું ભૂલભરેલું છે. જનકલ્પ અવસ્થામાં કેવલજ્ઞાન નથી થતું, હેને માટે ઉત્ત . Prણૂત્રવૃત્તિ, તથા પ્રવચનસાઢાવૃત્તિ વિગેરેમાં લખ્યું છે કે;–“તન જેવાકિમાવાઓ” અર્થાત્ તે જ ન્મમાં કેવલજ્ઞાનને પ્રતિષેધ હોવાથી મુક્તિ થતી નથી. હવે મિ. પાંગલે મહાશયે આપેલા એજ ગ્રેજયુએટ અને હાઇસ્કુલના દષ્ટાન્તને ઉચિત રીતે ઘટાવીએ. બેશક, ગ્રેજ્યુએટ કહેવાથી મેટીકયુલેશન, પ્રીવિઅસ અને ઈન્ટરમી એટ આ બધી પરીક્ષાઓ આવી જાય છે, અને હાઈ કુલ કહી એટલે સાત ધોરણ સૂધી શિક્ષણ આપનારી વિ. ઘાલય સમજવી,” પરન્તુ આ બન્ને દષ્ટાન્ત કઈ કઈ અવસ્થાએમાં મુકવા જોઈએ, તેમાં મિ. પાંગલે મહાશયે ભૂલ ખાધી છે. અર્થાત્ પગલે મહાશય, ગ્રેજ્યુએટ સ્થાનાપન્ન અને હાઈShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035271
Book TitlePrachin Shwetambar Arvachin Digambar
Original Sutra AuthorN/A
AuthorVidyavijay
PublisherHarshchandra Hirabhai Shah
Publication Year1914
Total Pages132
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy