SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૨૦ ) દેખીને એકદમ કહી દે છે કે જુઓ તારે પણ નિર્ગન્યને જ માન આપે છે ” હેવી રીતે “ જૈન હિતિષી' ના સાતમા ભાગના બારમા અંકમાંજ એક સ્થળે લખવામાં આવ્યું છે કે –“શ્વેતાઇવાળો મી નિત્થર મારા શા હૈ” વાત પણ ઠીક છે, કેમકે પ્રથમ તે સમગ્ર શ્વેતાંબર સાધુઓનું નામ “ નિશ” હતું, તે સંબંધી એક પટ્ટાવલીમાં પણ લખ્યું છે કે –“ શ્રીમુઘવાનો રીન यावद् निर्ग्रन्थाः साधवोऽनगारा इत्यादिसामान्यार्थाभिधायिन्याख्याऽऽमीत् " ' અર્થા–નિર્ગસ્થ શબ્દથી સાધુ, અનગાર કહેલ છે, કંઈ નિગ્રન્થને અર્થ “નાગો” એ પ્રમાણે કરવામાં આવ્યું નથી. હવે શ્વેતાંબર મતની પ્રાચીનતાના સંબંધમાં કેટલીક સ્કૂલ યુક્તિઓ આપી આ લેખને સમાપ્ત કરીશ. પહેલાં આપણે પંખલી ગોશાલનું દષ્ટાન લઈએ. જે મંખલી શાલનું નામ, તાંબરેએ માનેલ ભગવતી આદિ અનેક સૂત્રમાં ઠેકાણે ઠેકાણે આવે છે, તે જ મખલી શાલનું વર્ણન ના પિકટ ગ્રન્થમાં પણ આવે છે, મ્હારે દિગમ્બરેના એક પણ ગ્રન્થમાં મંખલીગેશાલનું નામ દષ્ટિગોચર થતું નથી. તેથી એ સિદ્ધ થાય છે કે–દિગમ્બરેના ગ્રન્થ, તાંબર ગ્રન્થ કરતાં અર્વાચીન જ છે, અને તેના ગ્રન્થજ નવીન રચેલ કરે છે, તે મતની પ્રાચીનતા કેવી હેવી જોઈએ? તે વાં. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035271
Book TitlePrachin Shwetambar Arvachin Digambar
Original Sutra AuthorN/A
AuthorVidyavijay
PublisherHarshchandra Hirabhai Shah
Publication Year1914
Total Pages132
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy