SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૮ ) હવે ઉપરોક્ત વાક્યમાં આવેલા “ના” શબ્દને લઈને અને મરે દિગમ્બર ભાઈઓ પિતાની પ્રાચીનતાને ઝડે ઉઠાવવાની કોશિશ કરે છે, પરંતુ જે વ્યાસજીએ જૈન મુનિના વેષનાં પ્રમાણે શિવપુરાણમાં આપ્યાં છે, તે જ વ્યાસજીએ મહાલારતમાં પણ ઉપરોક્ત વચન કહેલું છે, ખેર ! તે વાત પણ હું તે કબૂ લજ રાખું છું, કેમકે–જીનકલ્પી સાધુઓ પણ તે વખતે હતા, એમ અમે માનીએ છીએ અને ઉપરોક્ત શબ્દથી તેઓ જનકલ્પી” મુનિ હતા, એમ કહેવામાં કઈ જાતને વિરોધ આવતું નથી. ખરેખર, વિરોધ તે દિગંબર ભાઈઓને આવે છે, કેમકે એકજ વ્યાસજીનાં તે બન્ને વચને છે, એટલે એક સ્થળે કવેતામ્બર મતના સાધુનું વર્ણન કરે અને બીજી તરફ દિગ મ્બરમતના નામ સાધુનું વર્ણન કરે, તે કદાપિ સંભવી શકતું જ નથી, કારણ કે તે સમયમાં દિગમ્બર મતની વિદ્યમાનતાજ હેતી. અત એવ ઉપરોક્ત વાતને ફલિતાર્થ એ જ છે કે-મહાભારત અને શિવપુરાણમાં પણ શ્વેતાંબર મતના સાધુઓનું જ વર્ણન છે, માટે એ સિદ્ધ થાય છે કે-ટ્વેતામ્બર મત પ્રાચીન છે. હને આ લેખ લખતાં લખતાં આશ્ચર્ય પણ થતું જાય છે કે, હારે કઈ પણ વ્યક્તિ કે સમાજ પિતાને કકકે સાચે કરાવવા માટે હઠ પકડે છે, ત્યહારે તે ખૂણે ખચકામાંથી પણ વાક્ય કે શબ્દને શોધી કાઢીને આગળ ધરે છે, પરંતુ તે પહેલાં એટલે વિચાર નથી કરવામાં આવતું કે હું આ જે વાકય જન સમાજની દષ્ટિપથમાં મૂકું છું તે કેટલા અંશે સાચું છે? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035271
Book TitlePrachin Shwetambar Arvachin Digambar
Original Sutra AuthorN/A
AuthorVidyavijay
PublisherHarshchandra Hirabhai Shah
Publication Year1914
Total Pages132
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy