SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૫) માત્રને સાધુ કહેવા જોઈએ. પરંતુ નહિં, જહાં સુધી સાધુના ગુણ ન હોય, હાં સુધી સાધુ કહી શકાય નહિં. કપડાં રાખીને યદિ હેના ઉપર મૂરછ રાખવામાં આવી, પુસ્તક રાખીને યદિ તેના ઉપર મૂચ્છ રાખવામાં આવી, તેમજ સાધુનાં બીજાં પણ ઉપકરણ રાખી હેના ઉપર મૂચ્છ રાખવામાં આવી, તે સમજવું કે તે સાધુ પરિગ્રહના દેષને પાત્ર છે. સાધુઓને જહે જહે ઉપકરણ રાખવાનાં શાસ્ત્રકારોએ બતાવ્યાં છે, તે હેના ઉપર મૂચ્છ સવાર થવા માટે નહિં, પરંતુ ચારિત્ર ધર્મની રક્ષા કરવા માટે-સંયમને સારી રીતે પાળવા માટે. એતે ચોક્કસ વાત છે કે-ગૃહસ્થાવસ્થાને ત્યાગ કરી સાધુ અવસ્થા એટલાજ માટે આત્માર્થી પુરૂષે રવીકારતા આવ્યા છે કે-સાધુ અવસ્થામાં વિશેષ પ્રકારે જીવ દયા પાળી શકાય. સાધુ. થવાની મતલબ એ નથી કે-બસ, સાધુ થયા એટલે જીવાજીવને ભેદ-વિચાર છોડી દે. સાધુ થયા પછી અધિક જીવરક્ષા વિગેરે કરવાની જરૂર છે. અને તેટલાજ માટે શાસ્ત્રકારે હેને ઉચિત ઉપકરણે રાખવાનું ફરમાવતા આવ્યા છે. વિશે વફા ” વિગેરે અનેક ગ્રંથની અંદર સાધુને ઉપકરણે રાખવાનું સહેતુક બતાવ્યું છે. હું નીચે જહે લેકે આપું છું તે ઉપરથી વાંચકે જોઈ શકશે કે ચારિત્રની રક્ષા માટે અને જીની રક્ષા માટે સાધુને અમુક અમુક ઉપકરણે રાખવાની ખાસ આવશ્યકતા છે. તે કલેકે આ છે – Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035271
Book TitlePrachin Shwetambar Arvachin Digambar
Original Sutra AuthorN/A
AuthorVidyavijay
PublisherHarshchandra Hirabhai Shah
Publication Year1914
Total Pages132
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy