________________
(૧૧૬) દ્રાચાર્ય પિતાના જ્ઞાનાર્ણવના સેળમા પ્રકરણમાં એમ લખતે કે – "निसंगोऽपि मुनिन स्यात् संमूर्छन् संगवर्जितः।
તો પૂર તરવરૈઃ સંસ્કૃતિ પ્રીતિતા”| I અર્થા–જહે મુનિ નિઃસંગ હોય, એટલે કે બાહ્ય પરિગ્રહથી રહિત હોય, અને જે મમત્વ કરે, તે તે નિષ્પરિગ્રહી થઈ શકે નહિં. કેમકે તત્ત્વજ્ઞાની વિદ્વાનેએ મૂચ્છ એજ પરિગ્રહની ઉત્પત્તિનું સ્થાન માનેલ છે. ”
હારે આમજ છે તે પછી મિ. પાંગલે, પિતે માનેલા આચાર્યોને વચનેનું ખૂન કરે છે, એમ કહેવામાં શું કઈપણ જાતની અત્યુક્તિ કહી શકાશે? કદાપિ નહિં.
પ્રિયપાઠક ! આ વાતને મહું મહારા પ્રથમના લેખમાં પણ ઉલ્લેખ કર્યો છે, પરંતુ અફસોસની વાત છે કે પાંગલે મહાશયે આ વાતને ઉડાવી જ દીધી છે. અસ્તુ ! પાંગલે મહાશય, ભલે આવાં અકા પ્રમાણેને ઉડાવી દેવા પ્રયત્ન કરે, પરંતુ વાંચક વર્ગ કંઇ આંખ મીંચીને વાંચતું નથી. તત્ત્વને જાણવાની અભિલાષા રાખનારે વર્ગ તે હેને બારીકાઈથીજ તપાસે છે.
શ્રી શુભચંદ્રાચાર્યે આ એક જ સ્થળે ઉલ્લેખ કર્યો છે, એમ નથી, પરન્તુ આગળ ચાલતાં અઢારમા પ્રકરણમાં પાંચ સમિતિનું વર્ણન કરતાં, “આદાનનિક્ષેપણસમિતિ ” નું પાલન કરવાને માટે સાફ સાફ બારમા અને તેરમા લેકમાં બતાવ્યું છે કે – Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com