SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ ૪ શુભસંગ્રહું-ભાગ ૭ મા ખૂન થયા પછી એ દિવસમાંજ એકલા પીટર્સબર્ગ માંજ નવસા માણસને પકડવામાં આવ્યા હતા. કેવળ શક પડવાથીજ ધરની બહાર કાઈ નીકળી શકતું નહતું. અસંખ્ય લશ્કરી સિપાઇઓ તથા જાસુસે બધી સડકા અને ગલીઓમાં ફર્યો કરતા અને જેના પર શક પડે તેને તુરતજ પકડતા અને અસ દુઃખ દેતા. રાજ્યક્રાન્તિકારીઓને ખાત્રી હતી કે, ઝારના ખૂનથી સમસ્ત રશિયામાં ક્રાંતિ થશે; અને નવીન ઝાર ભયની આશંકાથી પેાતાની શાસનપ્રણાલીમાં તેમના મતને અનુકૂળ પરિવર્તન કરશે. આથી તેએ નાસી જઇને કાઈ ઠેકાણે છુપાઇ ખેઠા નહિ. વિચારે। અને પેાતાના ઉદ્દેશની સિદ્ધિ અર્થે મચ્યા રહેલા તે લેાકેા તરફ ઘૂમતા ક્રમશઃ સિપાઇએ સમસ્ત ષડયંત્રકારીઓને પકડયા. સેયિાને કેટલાક મિત્રએ નાસી છૂટવાની સલાહ આપી; પરંતુ તેણે એવી કાયરતા દાખવવાનું પસદ ન કર્યું. એવા ભયાનક સમયમાં સેાયિા સેન્ટ પીટબની ગલીએમાં અત્યંત સાહસપૂર્વક નિયપણે ઘૂમતી હતી. કારાગારનું કષ્ટ અને ફ્રાંસીની સજાના ભયની છાયા તેના હૃદયપર નામમાત્રની પણ નહેાતી, પરંતુ આમ તે યાંસુધી મુક્ત રહી શકે? આખરે દશમી માર્ચે તેને પશુ પકડવામાં આવી. ન્યાય કરવાના દિવસ આવ્યા. ષડયંત્રકારીના મુકમાને સારૂ એક વિશેષ ન્યાયાલય ઉધાડવામાં આવ્યું; જેમાં પ્રત્યેક અપરાધીએ અતિ ગર્વ અને ગૌરવપૂર્વક પેાતાને નેરાડિયા વેવાલિયાના સભાસદ હાવાને સ્વીકાર કર્યાં. વિચારકે સાક્રિયા ઉપર દાષારાપણુ કરતી વખતે પેાતાના ભાષણમાં કહ્યું: હું રાજનૈતિક ષડયંત્રના ભયાનક અને કઠેાર ઉપદ્રવની કલ્પના કરી શકું છું. એવા આંદોલનમાં એક સ્ત્રી ભાગ લે એ પણ હું કલ્પી શકુ છુ, અને એ કલ્પના આશ્ચયુક્ત નથી; પર ંતુ એક સ્ત્રી આવા ભયાનક ષડયંત્રની નાયિકા બને, સમ્રાટ્ન વધ કરવાના સધળેા ભાર પેાતાનાજ શિર ઉપર લે અને પેાતાના ઈશારાથી આવું ભયાનક કા કરાવી પેાતાના કાર્યની સફળતા જોઈ હર્બોન્મત્ત બને એ મારી કલ્પનામાં આવી શકતું નથી.’’ કાટ તરફથી પૂછવામાં આવ્યું કે તમારે કાંઈ પૂછવુ` છે ?'' સેાયિાએ ઉત્તર આપ્યા વિચારકે મારા ઉપર જે દોષારાપણુ કર્યુ છે, તેનેા હું સ્વીકાર કરી ચૂકી .... તે સબંધી મારે કાંઈ કહેવુ નથી; પરંતુ મારા તથા મારા સાથીઓ ઉપર અધ, અન્યાય અને લેાકમતની વિરુદ્ધ કામ કરવાના જે આરેાપ મૂકવામાં આવ્યેા છે તેનેા હુ. વિરેોધ કરૂ છું. જેઓ અમારા જીવન તથા કા - પ્રણાલીથી પરિચિત છે, તે કદાપિ અમને અધમી, અન્યાયી અને C Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035270
Book TitleShubh Sangraha Part 07
Original Sutra AuthorN/A
AuthorAkhandanand Bhikshu
PublisherSastu Sahitya Vardhak Karyalay
Publication Year1931
Total Pages640
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size43 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy