SearchBrowseAboutContactDonate
Page Preview
Page 561
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૪૮ શુભસંગ્રહ-ભાગ ૭ મે અને AAAAAAAAAAAMAAAAAAAAAAAAAAAA १०६-पुस्तकालय विषे विचारो કેવળ પુસ્તકસંગ્રહજ પુસ્તકાલયની સાર્થકતા નથી. પુસ્તકો સામાન્ય લેક પાસે વંચાવવાનું જે પ્રયોજન તે આપણે ભૂલી જઈએ તો ચાલે નહિ. કારણ આ મૂળ હેતુ ઉપરજ પુસ્તકાલયપ્રવૃત્તિની કાર્યપદ્ધતિનો આધાર છે. પુસ્તકાલય-પ્રવૃત્તિનું પ્રયોજન શામાટે છે? મોટી સંખ્યામાં માણસને વંચાવવા માટે, સાધારણ માણસોમાં પુસ્તકવાચનને નશે ઉભો કરવા માટે અને વિવિધ વિષયનાં પુસ્તકને પુષ્કળ પ્રચાર કરવા માટે છે. કઈ વિષય સંબંધી જાણવાની ઈચ્છા થાય તો ક્યા કયા પુસ્તકમાંથી તે સંબંધી માહિતી મળશે એની ખબર પૂરી પાડી જ્ઞાનપિપાસુને તરતજ સહાય કરવી તે પુસ્તકાધ્યક્ષનું કર્તવ્ય છે. વળી કોઈ કદી જાણવા ઇછે કે, અમુક પુસ્તકની અંદર ક વિષય કેવી રીતે ચર્યો છે તે તેને તરતજ તેની ખબર આપવી, એ પણ પુસ્તકાધ્યક્ષનું કર્તવ્ય છે. | (ઓકટોબર-૧૯૩૦ના “પુસ્તકાલયમાંથી) १०७-राधास्वामीमत के साधन की समालोचना (લેખક:-શ્રી. રાજ્યરત્ન પં. આત્મારામજી અમૃતસરી, બડે દા.) પહિલા સાધન–હાથ કે અંગૂઠ સે દોને કાને કે છિદ્રોં કે બંદ કર કે ઔર આંખ કે પહિલી ઔર દૂસરી ઉંગલી સે હલકા બંદ કર કે ઔર કેહનિય કે દોને ઘેટાં કી પારી પર રખ કર ઉકÇ આસન’ સે બૈઠ કર, કાન મેં જે એક બારિક ધ્વનિ હતી હૈ ઉસ પર મન કી વૃત્તિ કો લગાના. રાધાસ્વામી મત કે અનુસાર યહ શબ્દ કી ધારા સત્યલોક સે નિકલ કર કાને કી તરફ આતી હૈ. મન કી વૃત્તિ કે ઈસ પર લગા કર ઔર ઉત્તરોત્તર અભ્યાસ કે દ્વારા ઈસ શબ્દ કી ડેરી બન કર સત્યલોક મેં પ્રવેશ કરના અર્થાત સ્વામી કે નિકટ પહુંચના હૈ. ઈસ પ્રકાર ઇસ અભ્યાસ કે કુછ માસ તક કરને સે સાધક કી ભયંકર શારીરિક ક્યા હાનિ હોતી હૈ ઉસકે સર્વસાધારણ તથા વિદ્વાને કે લાભ કે લિયે યહ લેખ પ્રકાશિત કિયા જાતા • અમરેલી પુસ્તકાલય વર્ગ સમક્ષ અપાયેલું ભાષણ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035270
Book TitleShubh Sangraha Part 07
Original Sutra AuthorN/A
AuthorAkhandanand Bhikshu
PublisherSastu Sahitya Vardhak Karyalay
Publication Year1931
Total Pages640
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size43 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy