SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ શુભસંગ્રહ–ભાગ ૭ મે રહ્યો કે “નટરાજ કી જય, હરહર મહાદેવ !” ના પિકારથી દિશાઓ ગાજી રહી. નંદનો વાળ વાંકે થયો ન હતો, તેનું ભીનું વસ્ત્ર પ્રથમની જેમ ભીનું હતું. બ્રાહ્મણોને હવે ગર્વ ગળી ગયા. તેમણે નંદને પ્રણામ કર્યા, અને “પધારો નટરાજના દર્શને, તે તમારી રાહ જોઇને બેઠા છે' કહી તેને મંદિરમાં લઈ ગયા. નટરાજ દીક્ષિત બેલ્યાઃ “જન્મ શું ? અને જાતિ શું? સત્ય અને અહિંસા એની જ ઈશ્વરને કિંમત છે.” નંદ નટરાજ પાસે ગયો એટલે મંદિરનાનાં ઘંટ-બત વાગી ઉઠયાં, શંખે કંકાયા, આરતી ઉતારવામાં આવી; પણ નંદને એની કશાની તમા નહોતી. તે તે નટરાજનાં અખંડ દર્શનથી પિતાની આંખ અને હદય ભરતી નિશ્રેષ્ઠ ઉભે હ્યો. તામીલ પ્રાંતના ૬૨ શેવ દેવો હતા. તેમાં આ દિવસથી ૬૩ મી મૂર્તિ નંદની ઉમેરાઈ. ઘણુંખરાં શિવમંદિરમાં એની મૂર્તિ છે, અને બીજી મૂર્તિની જેમ ઈશ્વર સમાન તે પૂજાય છે. | (તા. ૧૦-પ-૨પના “નવજીવન”માંથી) –વિનોકાણ आजु हरि हाँथन अस्त्र गह्यो-टेक जागे भाग राग सब भागे जीवन लाहु लह्यो। प्रतिपाल्यो मेरो प्रन निज तजि, पायहुँजौन चह्यो। सफल जनम पुरुषारथ स्वास्थ बिजयबेलि उलह्यो। जोसुख आजुलह्यो इन नैननि सो नहिंजात कह्यो। मन बूडत उतरात हुलासनि बाँसन उछरि रह्यो। मद मत्सर अभिमान जात सब प्रेम प्रबाह बह्यो। दूजो कोन दयालु प्रभु सो जग भक्तन भीति दह्यो। सेवक-हित साहिबी बिसारेहु हारेहु जीति लयो। (“માધુરી”ના એક અંકમાં લેખક:-શ્રી. માતાદીન શુક્લ) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035270
Book TitleShubh Sangraha Part 07
Original Sutra AuthorN/A
AuthorAkhandanand Bhikshu
PublisherSastu Sahitya Vardhak Karyalay
Publication Year1931
Total Pages640
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size43 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy