________________
૪૮૪
શુભસહભાગ ૯ મા
આ છે; જેમાંના ધણાએ પ્રજાની સેવામાં એતપ્રેાત થયેલા બત્રીસલક્ષણાઓ છે; જેમાંના ધણાએ શ્રીમાતા, ધીમાને અને બુદ્ધિમાને છે. એ પૂજારીએ કેવળ અ`ધશ્રદ્ધાળુએ અને કીતિભૂખ્યા નથી; પણ સાચું અણુ કરનારા છે, અને મનસા, વાચા, ક ણા અહિંસાત્મક છે. અનેક જૈન ભાઈએએ પણ આ પૂજામાં ભાગ લઇ જનવ દીપાવ્યુ છે.
એ અહિંસાવાદી અને ધર્મધુરંધરા! હવે એવેશ સમય આવી લાગ્યા છે કે જ્યારે આ પૂજારીઓના સાચા આત્મસમર્પણુદ્રારા જે ક્રાંતિ થઈ રહી છે તેમાંથી પ્રેરણા પીએ અને ધર્માચરણુ સેવી આ લેાકમાં પરલેાકના આત્મસ તાષ મેળવે.
(“જાગૃતિ”ના એક અંકમાંથી)
९२ - आर्यावर्तनो आदर्श युवक - लव
(લેખકઃ-શ્રી. બિહારીલાલ નારણજી અનંતાણી) દુભાયેલી, અપમાનિત માતાના પુનરાક` અર્થે જે ભગીરથ પ્રયત્ને તે માતાના યુવાન પુત્રા કરી શકે તે કાઇ બીજા ન કરી શકે. એ માતાને પુનઃ માનવતાં બનાવવાનાં જે નૈસિર્ગક મંચન તેના યુવકવમાં સંભવે એ કાઇ ખીન્નમાં ન સંભવે. એ મથન, એ ઉલ્લાસ, એ કાડ પણ અપૂ. એ ભાવના દેવને પણ દુ'ભ. પેાતાને આદર્શ પૂરા કરવા જરૂર પડે તે। આકાશને પણ હેઠે લાવવાની એ યુવકવર્ગની ગણતરી. એ ભાવનાસિદ્ધિ અર્થે સ્વય પિતા–પરમેશ્વર સામે પણ શસ્ત્ર ઉપાડવાં પડે તે તે પણ તે વ માટે ધર્મ.
આર્યાંવમાં એવા યુવકવનાં દૃષ્ટાંત શોધવા મહેનત કરવી પડે તેમ નથી. આપણે તેની શેાધ અર્થે મેાસ્કા સુધી જવું પડે તેમ નથી. માનભંગ સીતા માતાની સ્થિતિથી દાઝતા તેના યુવક પુત્ર લવ તરફથી કાણુ નથી જાણતું કે એ અન્યાય સામે પિતા પરમેશ્વર સમગ્ર આર્યવના આદર્શ રાજવી મર્યાદા પુરુષાત્તમ શ્રીરામચંદ્રજી સામે પણ વિગ્રહ આદરવા પડયા ?
ભવભૂતિએ એ હૃદયદ્રાવક દૃશ્ય પેાતાના ઉત્તરરામચરિતમાં ભારે સુંદર રીતે આલેખ્યું છે. શ્રીરામચંદ્રજીએ અશ્વમેધયજ્ઞ આદર્યાં છે. યજ્ઞના અશ્વ ઉપરાક્ત અનેક ભાવનાઓથી ભરપૂર યુવક લવ બાંધે છે. તે અરણ્યમાં આવી લાગે છે. અનાયાસે પેાતાની ભાવનાસિદ્ધિના પ્રયાસ માટેના આ રીતે તેને સંગ સાંપડે છે. સહધ્યાયી ખાળકા ખામિત્ર લવને તે ધાડા બતાવે છે ત્યારે લવ હાંસથી મનમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com