SearchBrowseAboutContactDonate
Page Preview
Page 411
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯૮ શુભસંગ્રહું-ભાગ ૭ મા થઈ વેદ—શાસ્ત્ર-પુરાણુ—પારગ ગુણનિધિ શીલાદધિ, સૌંદર્યના શણગાર ગુણુભડાર રત્નાવલી વરી; થઇ પ્રેમમસ્ત સમસ્ત જેણે નારીને ચરણે ધર્યું, આસક્ત તુલસીદાસ ! તમને વહાલથી વંદન કરૂ “સંસાર આ નિઃસાર નહિ કીરતાર વિષ્ણુ બેલી કશું” એ સત્ય પત્ની પ્રતાપથી ખસ જેહને અતર વસ્યું; ત્રણ ટુક કાપીન તુંબડી સિવાયનું સધળુ તજ્યું, તે ત્યાગી તુલસીદાસ ! તમને વહાલથી વંદન કરૂ દુ:ખ દેખી દાઝે દિલમાં ઢીનેાતાં દુનિયા મહીં, અપકારના કરનારનું ચાહનાર હિત નિત્યે સહી; વળી માન ને અપમાન જેણે સમ ગણી દિલ ના ધર્યું, તે સાધુ તુલસીદાસ ! તમને વહાલથી વંદન કરૂં. હનુમાન હાજર રહે હમેશાં જેહના આવાસમાં, ભગવાન પણ પહેરે ભરે જે સાધુના સહવાસમાં; પથ્થર તા પશુનેય જેણે ખંતથી ખાતુ કર્યું", તે ભક્ત તુલસીદાસ ! તમને વહાલથી વંદન કરૂં. કાશી, અયેાધ્યા, ચિત્રકૂટ, પ્રયાગ આદિમાં વસ્યા, અભિરામ રટી રટી રામ નામ જે ભક્તિના રસથી રમ્યા; ભાગીરથી, મંદાકિની, સરયૂ, યમુનજલ પ્રાશીયુ, તે યાત્રી તુલસીદાસ ! તમને વહાલથી વંદન કરૂં. સંસાર દારુણ દેરૂં તારણુ રામ–ચશ-માનસ રચ્યું, રસ, ભાવ, ધ્વનિ, શણગાર, ગુણ, છંદાતણાં રને ખચ્યું; માયા–વિદ્યારણ જ્ઞાન—કારણ ભક્તિના રસથી ભર્યું, તે કવિ તુલસીદાસ ! તમને વહાલથી વંદન કરૂં. ભવ ગહન વન ઝાડી અતુલ ભૂલામણીઓથી ભયું, ત્યાં ચાર ને હિંસક પશુનું લેખું થમ યે ભૂલા પડયા છુ, આવજો, ઉદ્ધારજો, અરજ કરૂ હૈ ! શુરા ! તુલસીદાસ ! તમને વહાલથી વંદન કરૂં. માધવલાલ ત્રિભુવન રાવળ ૬ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ૩ ૫ ૮ www.umaragyanbhandar.com
SR No.035270
Book TitleShubh Sangraha Part 07
Original Sutra AuthorN/A
AuthorAkhandanand Bhikshu
PublisherSastu Sahitya Vardhak Karyalay
Publication Year1931
Total Pages640
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size43 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy