________________
प्रकाशकनुं निवेदन
વિવિધ ગ્રંથમાળાના સળંગ અંક ૨૪૧ થી ૨૪૪ અને કવીસમા વર્ષ(૧૯૮૭)ના અંક ૧ થી ૪ તરીકે શુભ સંગ્રહને સાતમે ભાગ નીકળે છે.
આગલા ભાગોની પેઠે આમાં પણ પ્રત્યેક લેખ સાથે તેના કનું નામ તથા જેમાંથી તે લેખ લેવા હોય તે પત્રનું નામ tતાં સુધી અપાયું છે. તે તે સર્વ લેખક, સંપાદક, અને પ્રકાશક જજનને ઉપકાર માની કહેવાનું કે, લેખમાં જે કાંઈ ઉપકારકતા હોય તેનું મૂળ કારણુ વાંચનાર બંધુઓનું પુણ્ય અને પરમાત્મકૃપા હેઈ યશના અધિકારી તે તે લેખક, સંપાદક અને પ્રકાશકે છે.
આવા સંગ્રહમાંની કોઈ ઔષધિ, બનાવટ અથવા બીજી બાબત માટે કેઇને કાંઈ લખવા પૂછવા જેવું જણાય તેમણે તે વિષે અત્રતરફ નહિ લખતાં તેના લેખકને જ લખવું પૂછવું; અને લેખકના ઠામઠેકાણું માટે તે લેખ પ્રથમ છપાયો હોય ત્યાં પૂછવું.
આ સંસ્થા તરફનાં આવાં તેમજ બીજા પુસ્તકમાંના દરેકે દરેક વિચાર સાથે આ સેવકને એકમત સમજવાનું નથી, તેમ સંમત કે અસંમત વિચારે વિષે લખાપઢી કે વાદવિવાદ પણ તે કરે તેમ નથી. અ૫ મતિ પ્રમાણે એકંદરે હિતાવહ જણાય તે પ્રસિદ્ધ કરવું, એજ ધોરણ છે. વળી કેક બાબત કાઈને વધારે ગમવી, કોઈને ઓછી ગમવી અને કોઈને અઠીક લાગવી, એ તે તે વાંચનાર સજનેની સ્થિતિ, પ્રકૃતિ અને સમજણ ઉપર પણ આધાર રાખે છે.
જે સજજનેને આમાં અગત્યની ભૂલચૂક જણાય તેઓ યોગ્ય સુધારણા સાથે લખી મોકલશે, તો તે પાઠકેની જાણમાં યથામતિ લવાશે. ચૈત્ર વદી ૧૧-૧૯૮૭ ભિક્ષુ-અખંડાનંદ
તે સમજવું
ન ભૂલવાની જ
शुद्धिपत्र
પૃષ્ઠ પંકિત અશુદ્ધ ૧૧ ૧૨ કાન ૧૬ ૩૮ કરડી, ૩૮ ૧૦ મંદિરનાનાં
૩૮ ૧૩ ઈન સે યહ ૧૧૭ ૪ પછા ૧૧૮ ૭ તેનાથી ૧૨૬ ૨૫ પે લેંડ ૧૨૬ ૩૪ કષ્ટાં ૧૫૬ ૭ થતા ચલા થા
કૌન કાબરી, મંદિરમાંનાં ઈન સે પાછા તેનાથી પોલેંડ કષ્ટ ચા ચા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com