SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ વભવશાળી હિંદુસ્થાન ૧૭ સુદ્ધાં તે વખતે સારી રીતે ચાલતે હતા. એજ પ્રમાણે કપાસનાં ખી (નિર્દેગ) કાઢવાના ધંધા પણ એ વખતમાં પુષ્કળ લેાક કરતા હતા તે તેમાં તેમણે વૈશિષ્ટય મેળવ્યું હતું. અમદાવાદની બાજુએ કેટલાક કારીગરે। આ કામમાં અત્યંત કુશળ હતા, ને તે પેાતાનાં આજારે! લઇને ગામાગામ કપાસમાંથી કપાશિયા કાઢવા રૂ પીંજવા સારૂ જતા હતા.× સારૂ તે હતા. તાંબા પિત્તળનાં વાસણા તૈયાર કરનારા પુષ્કળ લાક લોખંડ તા હિંદુસ્થાનમાં પુષ્કળ ઠેકાણે થતું ને એમાંથી ઉપયેગી વસ્તુએ બનાવાતી હતી. વિશેષતઃ તરવારા તેમજ બીજા શસ્ત્રાસ્ત્રો તૈયાર કરવાનાં મેઢાં મેાટાં કારખાનાંઓ- હતાં ને એ ધ ંધા લેાકાની ઉપવિકાને સારી રીતે ઉપયાગી થતા. ખેતીવાડીનાં એજારે। તેમજ ખીજા હથિયારે અહી આંજ તૈયાર થતાં હતાં. સુતારકામને ધંધા એ વખતમાં બહુજ સારી રીતે ચાલતા હતા. હિંદુસ્થાનમાં તૈયાર થયેલાં કબાટા, પેટીઓ વગેરે ઈંગ્લેડ-જર્મનીમાં જતાં તે આ ધંધાએ ત્યાંના વેપારીઓને હેરાન કરી મૂક્યા હતા. છેવટે આ જણસેાપર જબરજસ્ત જકાત નાખવી પડી અને તે ધંધાને ડૂબાડી દેવાની તેમને ફરજ પડી. વહાણા બાંધવાના ધંધા તે હિ...દુસ્થાનમાં ખૂબજ ખીલી નીકળ્યા હતા અને ઇંગ્લેંડના કરતાં અહીંનાં વહાણા વધુ મજબૂત ને વધુ ઉત્તમ બનતાં. આ ધંધો કેવી રીતે ડૂબાડયા એની હકીકત અન્યત્ર આપી છે. ચામડાનું કામ હિંદુસ્થાનમાં અત્યંત ઉત્કૃષ્ટ ને મેટા પ્રમાણમાં થતું હતું. આ ધંધામાંથી અનેક લેાકેા પૈસા મેળવતા. ઘેડાનાં જીન, સાજ, જોડા, કૈાશ વગેરે તે। પુષ્કળજ થતા, પણ એના કરતાંય સુંદર સુંદર આકક વસ્તુ ગામડાની બનાવતા હતા. હિંદુસ્થાનમાં કાગળ પણ બનતા હતા. પેર્ટુગીઝ લેાક યૂરોપમાં હિંદુસ્થાનમાંથી કાગળ લઇ જતા. ઉત્તરહિંદુસ્થાનમાં કાગળ પુષ્કળ થતા હતા. પણ આ કાગળ જરૂર પૂરતા ને પ્રમાણમાં તૈયાર થતા. કારણ હમણાંની પેઠે પુસ્તકા અને વમાનપત્રો વગેરે એ સમયમાં નહેાતાં. સરકારી કામને માટે, હિસાબને માટે, પેાથીઓ વગેરે લખવાને માટે કાગળના ઉપયાગ થતા. ગુજરાતમાં અમદાવાદી ને મહારાષ્ટ્રમાં જીન્નરી કાગળ હમણાં સુધી બનતા હતા તે હજી પણ ચેડા પ્રમાણમાં તા અને જ. કુ’ભારના ધંધા પણ એ વખતે સારેા ચાલતા. આજની પેઠે ધરપર નાખવાનાં પતરાં ત્યારે નહાતાં, એ વખતે નળિયાં વગેરે બનાવવા સારૂ કુંભાર લેઢાને પરિશ્રમ કરવા પડતા. નળિયાં સિવાય ઘરસંસારમાં વપરાતા માલ–જેવા કે ગાળા, ઘડા, મટકાં વગેરે–તૈયાર થતા તે તેની મોરલૅન્ડ-ઇંડિયા એટ ધી ડેથ આફ્ અક્બર × Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035270
Book TitleShubh Sangraha Part 07
Original Sutra AuthorN/A
AuthorAkhandanand Bhikshu
PublisherSastu Sahitya Vardhak Karyalay
Publication Year1931
Total Pages640
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size43 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy