SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ શરલાલ માહેશ્વરનાં સ’સ્મરા १५ - शंकरलाल माहेश्वरनां संस्मरणो (લેખકઃ-ભાઈશંકર કુબેરજી શુકલ ) મેારી શહેરની કીતિ દિગંતમાં પ્રસરાવનાર, મેારી કાઈ શહેર છે એમ કાશીપ ત પડિતા અને વિદ્વાનામાં જાણ કરાવનાર દેવાવતારી શાસ્રીજી શકરલાલને જન્મ મચ્છુ નદીને રમ્ય કિનારે મેરખીમાં શ’કરસમાન વૃત્તિવાળા માહેશ્વર ભટ્ટને ધેર સંવત ૧૮૯૯માં અષાડ વદ ચેાથ ને બુધવારે થયા હતા. મેધના નથી મદમત્ત થયેલી, મેધનાવવાથી પ્રસન્ન થયેલી પૃથ્વી આ સમયે આર આનંદ આપી રહે છે. ૧૦૫ માહેશ્વર ભટ્ટ પરમ શિવભક્ત હતા, અને અહેનિશ શિવપૂજન કરવામાંજ પેાતાના સમય વ્યતીત કરતા હતા; તેથી જાણે મહાદેવે પ્રસન્ન થઈને પેાતાના કાઇ વરરુચિ જેવા મહાપ્રજ્ઞ અને વિદ્વાન ગણને આજ્ઞા કરી હાય અને શાસ્ત્રીજીરૂપે પુત્ર આપ્યા હાય એમ લેાકા કહેતા હતા. શાસ્ત્રીજી પેાતાની ૧૧ વર્ષની વયમાંજ સારસ્વત અને કુમારસંભવ જામનગરમાં મેાસાળમાં ભણ્યા હતા. એ અલૌકિક નવીનતાથી જામનગરના વિદ્વાના તથા વૃદ્ધેા મુગ્ધ થયા હતા. તે વખતે તેમના પ્રથમના શ્લોકા અ-ગૌરવવાળા થયા હતા. ગુરુની આજ્ઞાથી સરળ અને શાંતરસવાળા ઉપદેશમય ક્ષેાકેા તેમણે પછી રચવા માંડયા. પંદર વર્ષની વયે તેઓ ઉચ્ચ, કામળ અને સરળ કવિતાઓ કરતા; તેથી તેમના ગુરુશ્રી કેશવજી શાસ્ત્રી તેમના ઉપર સાનંદાશ્રુથી અતિ પ્રસન્ન રહેતા હતા. જામનગરમાં તેમના ગુરુશ્રી કેશવજી શાસ્ત્રી પ્રતિભાસ'પુન્ન અને સમ મ ંડિત હતા; અને તેમના ઘણા શિષ્યામાં શાસ્ત્રીજી પ્રથમ હતા. દક્ષિણના એક તેલ’ગી વિદ્યાન ખાલ સરસ્વતી' નામધારી જામનગરમાં આવ્યા હતા, તેમણે જામ વિભાજીની કચેરીમાં ક્રમ વિના ૬૪ અક્ષરા ખેાલી કાઢયા. આવું કામ ક્રાઇ કરી શકશે કે કેમ એવું જાહેર થતાં કેશવજી શાસ્રીએ શંકરલાલનું નામ આપ્યું. શાસ્ત્રીજીએ વાર્યો કરતાં વિશેષ કાર્ય કર્યું. તે ક્રમ વિના અક્ષરે। તા ખેાલી ગયા, પણ તેમાંથી ક્ષેાકેા નીપજાવી અર્થ કાઢી આપ્યા. આ પ્રસંગે તેમને જામશ્રી વિભાજી તરફથી અથાગ માન મળ્યું. આ તેમના અવધાનના પહેલા પ્રસંગ. તે પછી એક સ્વામી સદાનંદજી જામનગર પધાર્યા, તે વખતે શાસ્ત્રીજીએ જામશ્રીની કચેરીમાં પડાવધાન કરી બતાવ્યું. ૬૪ અક્ષરામાં નવીન કવિતારસ બતાવી પૃથક્ પૃથક્ માણસેએ ક્રમ વિના ખેલેલા અક્ષરે યાદ રાખ્યા અને તેની પણ કવિતા કરી દીધી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035270
Book TitleShubh Sangraha Part 07
Original Sutra AuthorN/A
AuthorAkhandanand Bhikshu
PublisherSastu Sahitya Vardhak Karyalay
Publication Year1931
Total Pages640
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size43 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy