SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ co] પ્રકરણ ૧ આગમખ્વારકની છે. કારણ કે તે શિક્ષાને પામે. સ્થવિરેને ભળાવેલે નવ દીક્ષિત ક્યા ક્રમે શિક્ષા લઈ શકે અને ક્યા ક્રમે શિક્ષા આપવી જોઈએ, તેનું આ ગ્રંથમાં વર્ણન કરાયેલું છે. (૧૭૯) શિષ્ટક્રિયા યાને શિષ્ટવિચાર સ, પ. ૪૧, ૨. ૪૪, ૨.સં. ૧૯૬૮. શિષ્ટ પુરુષોએ જે આચરણ કર્યું છે, તે શિષ્ટક્રિયા કહેવાય છે. એ વાત આ પ્રકરણમાં પ્રતિપાદન કરાઈ છે. (૧૮૦) શિષ્યનિટિકાસ્વરુપ ' યાને શિષ્યનિષ્ફટિકા સાધુને નદી ઊતરવાની જેમ શિષ્યનિષ્ફટિકાનું શિષ્યચોરિનું સ્વરૂપ આમાં વિચારાયું છે. (૧૮૧) શિષ્યશતકાદિ યાને શ્રુતસ્તુતિ સં. ૫. ૪૬, ગ્રં. ૬૦, ૨.સં. ૨૦૦૩. આની અંદર શ્રોતૃગુણ પ્રકરણના સો ગુણે અગીયાર શ્લેકથી વર્ણવ્યા છે. વ્યાખ્યાદિ ગુણ પ્રકરણ દશ કલેકથી વર્ણવાયું છે અને શ્રુતાવલી જે કહેવાય છે, તેનું ૨૫ લોકથી આમાં વર્ણન કરાયું છે. એમ ૧૧+૧૦+૨૫=૪૬ શ્લોકનું આ પ્રકરણ છે. (૧૮૨) શ્રમણૂધમસહસ્ત્રી સં, ૫. ૧૦૦૩, ગ્રં. ૧૦૩૬, ૨. સ. ૨૦૦૪. આર્ય શäભવસૂરિએ શ્રીદશવૈકાલિકમાં ધમ એ ઉત્કૃષ્ટ મંગળ છે, એ જે વાત જણાવી છે, તે વાત આ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035268
Book TitleShrut Upasna Yane Sahitya Seva
Original Sutra AuthorN/A
AuthorRamanlal Jaychand Shah
PublisherRamanlal Jaychand Shah
Publication Year1960
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy