SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રુતઉપાસના પ્રકરણ ૧ [૬૫ શ્રીસમેતશિખરજીથી લઈને આમાં જુદાં જુદાં તીર્થાંનાં નામેા જણાવાયાં છે. આના પાંચ ક્ષેાકનું ચેાથુ ચરણુ એક જ રૂપનું છે. (૧૬૨) વર્ષોપનિકા (વર્ષોપનાનિર્વાણ્યહમાયતીનામ્) સ., ૫. ૮, ગ્રૂ. ૧૦, ૨.સ. ૨૦૦૬, આ આત્મા નિગેાદમાંથી નીકળ્યેા અને મેાક્ષમાં જશે. એ અનાદિથી રખડપટ્ટી કરતા એવા આત્માને મહાલાભ થયેા છે. એમ આમાં વધામણી રૂપે વવાયું છે. (૧૬૩) વિધિવિચાર સ, ૫. ૧૧ ગ્રં. ૧૨, ૨.સ. ૧૯૮૩. “અવિધિથી કરવા કરતાં ન કરવું સારુ” એવું જે જણાવે છે, તેનું સમાધાન કરીને ધર્મ કરનારાએ વિધિ કરવી. જોઇએ, પણ અવિવિધના નામે ધમ છેડવા જોઇએ નહીં, એ રીતે જણાવી વિધિ કરનાર શાશ્વત સુખને ભજે છે એમ જણાવાયું છે. (૧૬૪) વિવાહચર્યા યાને વિવાહવિચાર સ., ૫. ૫૩, ગ્રે, ૫૩, ૨.સ. ૧૯૬૮. વિવાહ કરવાનું શાસ્ત્ર સંમત છે કે નહી? એ વાત આ પ્રકરણમાં વિચારાઈ છે. (૧૬૫) વિશવિંશિકા દીપિકા ભા. ૧ (પ્રસ્તાવનીવિશિકા) સ., દીપિકા, ગ્રે. ૨૪૬૦, ૨.સ. ૧૯૬૧. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035268
Book TitleShrut Upasna Yane Sahitya Seva
Original Sutra AuthorN/A
AuthorRamanlal Jaychand Shah
PublisherRamanlal Jaychand Shah
Publication Year1960
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy