________________
શ્રુતઉપાસના
પ્રકરણ ૧
૫૧
નની આમાં સ્તવના કરાઇ છે. આ સ્તવના દ્રબ્યાને આશરીને
દ્રવ્ય કર્મ વિગેરે વડે કરીને કરાઇ છે.
(૧૧૫) પરમાણુપંચવિંશતિકા
સ., ૫. ૨૮, ૨. ૩૨, ૨.સ. ૨૦૦૫.
પૂ. ઉમાસ્વાતિવાચકજી મહારાજે પરમાણુની સિદ્ધિને માટે જે કારિકા મૂકી છે. તે કારિકાના ભાવાને પદ્યો વડે કરીને આમાં પ્રતિપાદન કરાયા છે. આ રીતે પરમાણુંનું સ્વરુપ આ ગ્રંથમાં વિચારાયું છે. (૧૧૬) પર્યુષણાચારિ‘શિકા યાને પર્યુષણારુપમ્
સં., ૫. ૪૦, ગ્રુ. ૪૦, ૨.સ. ૨૦૦૫. શ્રીસ્થાનાંગ અને શ્રીદશાશ્રુતસ્કંધની વાત જણાવીને વર્ષાકાળની અંદર અવસ્થાનની વાત જણાવી છે. તેમજ કલ્પના ભેદ જણાવી, ક્રમે કાલકાચાર્ય મહારાજથી ભાદરવા સુદ ચેાથની પર્યુષણા થઈ એમ જણાવતાં, ક્રમે આ પ્રકરણ પુરૂ કરતાં કલ્પાધ્યાય શ્રમણા ભગવાન મહાવીરે પદામાં વળ્યે, એમ જણાવ્યું છે. (૧૧૭) પર્યુષણાપરાવૃત્તિ
સ'., લેખ, ગ્ર'. ૧૦૦, ૨.સ. ૨૦૦૩.
પંચક પંચકની વૃદ્ધિ વડે કરીને જે વ્યવહાર હતા તે આ સ્કુ દિલાચાર્યની પહેલાં વિચ્છેદ થયા હતા, એમ જણાવી પર્યુષણની પરાવૃત્તિ કઇ રીતે થઇ, તે વાત આ ગ્રંથમાં જણાવાઈ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com