SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ મુતઉપાસના પ્રકરણ ૧ (૧૦૭) નિક્ષેપશતક સં., પ. ૧૦૧, ગં. ૧૧૫, ૨.સં. ૧૯૮૩. નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ એ જે ચાર નિક્ષેપાઓ છે, તે અરિહંત પરમાત્મામાં કઈ રીતે આરાધવા જોઈએ એમ જણાવી; નામ વિગેરે નિક્ષેપાનું આમાં સ્વરુપે વર્ણવાયુ છે. (૧૦૮) નિરાદિ સં, સૂત્ર ગ્રં. ૪૦, ૨.સં. ૨૦૦૨ શરૂઆતમાં વાદિનું સ્વરૂપ પ્રતિપાદન કરી જૈન માર્ગની ક્રિયા એ જ મોક્ષને અનુસરનારી છે, આથી જ . જૈનમાર્ગથી અનુક્રમે કર્મની નિર્જરા થઈને મોક્ષ થાય છે. એ વાત આ પ્રકરણમાં જણાવી છે. આમાં ૧૦૬ સૂત્રે છે. (૧૯) નિર્માણ યાને નિર્યાણુવિચાર સં., પ. લેખ, ગં. ૧૬૩, ૨.સં. ૨૦૦૩ દેવતાઓને જ બુદ્વીપ વિગેરેમાં આવવાને માટે માર્ગ છે. તે ક્યાં અને કઈ રીતે છે, તે વાતની આ પ્રકરણમાં ચર્ચા કરાઈ છે. (૧૧૦) નિષāાદશિકા યાને નિષઘાવિચાર સં., પ. ૧૧, ગં. ૧૧, ૨.સં. ૨૦૦૫. “નિષદ્યા' શબ્દનો અર્થ શું થાય? તે વાત આ ગ્રંથમાં પ્રતિપાદન કરાઈ છે. રચનાની અપેક્ષાએ “નિષદ્યા એટલે ‘ત્રિપદી’ અને ક્રિયાની અપેક્ષાએ નિષદ્યા” એટલે “આસન એમ જણાવાયું છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035268
Book TitleShrut Upasna Yane Sahitya Seva
Original Sutra AuthorN/A
AuthorRamanlal Jaychand Shah
PublisherRamanlal Jaychand Shah
Publication Year1960
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy