________________
શ્રુતઉપાસના
પ્રકરણ ૧
[૧૯
(૧૩) અમૃતસાગરસ્તવ
સ., ૫. ૬, ગ્રૂ. ૧૦, ૨.સ. ૧૯૮૪.
શ્રીઅમૃતસાગરજી મહારાજે વ્રત ક્યારે લીધું ? અને કાળધમ ચારે પામ્યા તે વાત જણાવી, તેમનામાં ગુરૂભક્તિ કેવી હતી, તે આ પ્રકરણમાં જણાવ્યું છે. (૧૪) અમૃતસાગરસ્તુતિ
સ., ૫. ૮, ગ્રે. ૧૬, ૨.સ. ૧૯૮૪.
પૂ. આચાર્ય શ્રીમાણિકયસાગરસૂરીશ્વરજીના શિષ્ય મુનિ શ્રીઅમૃતસાગરજી કેવા ગુણવંતા હતા, તે ગુણેાનું અહી યથાર્થ વર્ણન કરાયું છે.
(૧૫) અચ્છિતક
સ., ૫. ૧૦૦, ગ્રૂ. ૧૦૧, ૨.સ. ૨૦૦૫.
નામ, સ્થાપના, દ્રવ્ય, ભાવ એમ ચારે નિક્ષેપેાવડે કરીને અરિહંત પરમાત્માના અરિહંતપણાની સાબિતી આ પ્રકરણમાં કરવામાં આવી છે.
(૧૬) અષ્ટબિન્દુ
સં., ૫. ૩૨, ગ્રુ. ૩૫, ૨.સ. ૧૯૮૪. યાકિનીમહત્તરસુનુ શ્રીહરિભદ્રસૂરિજી મહારાજે જે અષ્ટક પ્રકરણ રચ્યું છે, તેનું જે પહેલું સન-અષ્ટક છે, તેને અનુલક્ષીને આ પ્રકરણ રચાયું છે. (૧૭) અંગપુરુષપ’વિંતિકા
સ., ૫. ૨૫, ગ્રુ. ૪૦, ૨.સ. ૨૦૦૫.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com