________________
શ્રુતપાસના
પ્રકરણ ૧
[૧૭
તેથી સાધુએ દેશના દે છે. ભગવાનની વાણીને પામીને ભિક્ષા લેવા જવાય છે. સાધુઓને અનુકરણ કરવાને માટે ભગવાને વસ્ત્ર રાખ્યું હતું વિગેરે જે જે વાત અનુકરણીય હાય તે તે વાતના આ પ્રકરણમાં વિચાર કરાયા છે.
(૭) અનુક્રમપ‘ચદશિકા
સ., ૫. ૧૫, ગ. ૧૫, ૨.સ'. ૨૦૦૫.
ત્રિપદી પામીને ચૌદ પૂર્વાની રચના કર્યા પછી ગણધર ભગવતા અગીયાર અંગની રચના કરે છે, પરંતુ સ્થાપનામાં આચારાંગ વગેરે અગીયાર અગેાને અનુક્રમે સ્થાપન કરીને, જે ખારમા અંગની સ્થાપના કરે છે તે અનુક્રમ વ્યાજબી છે. તેમનું આ ગ્રંથમાં પ્રતિપાદન કરાયું છે.
(૮) અનેકાંતવાદવિચાર
સ., ૫. ૪૨, ગ્રં. ૪૪, ૨.સ. ૧૯૮૪.
સપણું અને અસત્પણું જો અનેકાંતવાદ સ્વીકારવામાં ન આવે તેા ઘટે તેમ નથી. એમ જુદા જુદા રૂપે અનેકાંતવાદ આ પ્રકરણમાં વિચારાયા છે. એક રૂપે છે તે ખીજા રૂપે નથી, તેથી સ્યાદ્ શબ્દ વડે કરીને લાંછિત એટલે સ્યાદસ્તિ, સ્યાન્નાસ્તિ એમ જણાવનારા જે વાદ તે અનેકાંતવાદ કહેવાય છે. તેમજ સ્યાદ્વાદ કેવી રીતે પદાર્થોની સાચી માહીતી આપે છે. તેના વિચાર આ પ્રકરણમાં કરાયા છે. (૯) અપૂર્વ ચતુર્વિંશિકા યાને જિનવરત્તુતિ
સ., ૫. ૩૪, ગ્રં. ૩૪, ૨. સં. ૨૦૦૬.
૨
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com