SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રુતઉપાસના ભૂમિકા રે આગમેાદ્વારકની મુદ્રિત કૃતિઓ [૧૩ (સં. પ્રા. કૃતિએ।માંથી જે મુદ્રિત થઇ છે તેનાં નામ નિર્દેશ આમાં જણાવવામાં આવ્યાં છે.) ૩ આગમાહાર્કની સકલનાએ (આગમે માંથી વિષયાનુક્રમ વિગેરે પ૩ બાબતે। અને અલ્પ પરિચયવાળા એવા શબ્દે! અને ચૂર્ણિ વિગેરેમાંથી કરેલી સંકલનાએના સમાવેશ આમાં થાય છે.) ૪ આગમાદ્નારકની મુદ્રિત સકલના (નં. ૩ માં જણાવેલી સકલનાએમાંથી જે છપાઇ છે તેનાં નામ નિર્દેશ આમાં કરાયા છે.) ૫ આગમાદ્ધારકના સપાદિત ગ્રંથા (આગમા વિગેરે જે ગ્રંથાનું સંપાદન કર્યું છે તેના નામે, કર્તાના નામેા, પ્રસ્તાવના છે કે નહિ, પ્રકાશક સંસ્થા અને પ્રકાશન સવત્ આ પ્રકરણમાં આપવામાં આવ્યા છે.) ૬ આગમાદ્વારકની પ્રસ્તાવનાવાળા ગ્રંથા. (જે ગ્રંથા પર પ્રસ્તાવના લખી છે તેની માંધ આમાં છે.) ૭ આગમ-રત્નમન્ત્રષા, શિલેાકી આગમા અને તામ્રત્રાગમા. (પેટીરૂપે કાગળમાં છપાવેલા, શિલારૂપે કારાવેલા અને તામ્રપત્રમાં કારાવેલાની નાંધ આમાં અપાઇ છે.) ૮ આગમાદ્વારકની આગમ વાંચનાએ. (જે સાત વાચનાએ અપાઇ છે તેની નાંધ-સંવત, ગામ, અને આગમ વિગેરેની આમાં અપાઇ છે.) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035268
Book TitleShrut Upasna Yane Sahitya Seva
Original Sutra AuthorN/A
AuthorRamanlal Jaychand Shah
PublisherRamanlal Jaychand Shah
Publication Year1960
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy