________________
સુતઉપાસના ભૂમિકા
T૧૧. તામ્રપત્રમાં આરૂઢ થયાં. તે આગમો શ્રી વર્ધમાન જૈનતામ્રપત્રઆગમમંદીરસુરત)માં સ્થાપન કરવામાં આવ્યાં છે. તેમજ સચિત્ર શ્રીકલ્પસૂત્ર પણ તામ્રપત્રારૂઢ કરાવાયું છે. તે અત્યારે શ્રીજનાનંદપુસ્તકાલય(સુરત)માં છે.
આવી રીતે શ્રત-ઉપાસનાને કાર્યક્રમ ચાલું જ હતા. પરંતુ ભસ્મીભૂત થનારો એ આ દેહ સંવત ૨૦૦૩થી વિજ્ઞ ભૂત થતાં શરીરનું સ્વાથ્ય બગડતું ગયું. છતાં એ રંગ ગયે ન હતે.
સં. ૨૦૦૪, ૨૦૦૫ માં સુરતમાં સંથારાની સ્થિતિમાં, અનુકુલ પરિસ્થિતિએ, જુની જુની હસ્ત લેખીત પોથીઓ, તપાસવાનું કાર્ય કરતા હતા. ત્યાં અપરતટ સહિત ઉપદેશરત્નાકર મળ્યો અને તેનું ભાષાંતર કરાવીને બહાર પડાવવાને ઉધમ કર્યો. પંચસૂત્ર ઉપર વાર્તિક અને તકવતાર નામની બે ટીકાઓ રચી. જેનગીતા અધૂરી રહેલી ૩૬ અધ્યાય કરી સંપૂર્ણ કરી. અંતે આરાધના એજ ધ્યેય ગણુને આરાધનામાર્ગ નામની કૃતિને ધ્યાનસ્થસ્વગત આગમ દ્ધારક આચાર્યશ્રીઆનંદસાગરસૂરિશ્વરજી મહારાજે શ્રતઉપાસના તરીકે છેલ્લી સંપૂર્ણ કરી.
આગદ્ધારકની સંપાદન સંસ્થાની ઝાંખી
શ્રી જૈનધર્મપ્રચારકસભા (ભાવનગર), શ્રેષ્ઠી દેવચંદ્રલાલભાઈજૈનપુસ્તકોદ્ધારક ફંડ, (સુરત) શ્રી આગમેદયસમિતિ, શેઠશ્રી*ભદેવજીકેશરીમલજીની પેઢી (રતલામ), શ્રી સિદ્ધચકસાહિત્ય સમિતિ (મુંબઈ), શ્રીજનાનંદપુસ્તકાલય સુરત વગેરે સંસ્થાદ્વારા થતા પ્રકાશનમાં આગદ્ધારકના સંપાદનને મોટો ફાળો હતેા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com