________________
વિશશિષ્ટ પ્રસગા
[૭૫
દીવસથી પૂર્વાધ આગળ ચાલુ કરાવીશ. ત્રણેની વતી મુની મહારાજ લબ્ધીવીજયજી વંદના કહેશેાજી બીજી લી. આત્માની મારા વતી ત્યાં સરવે સુની મહરાજાએ વંદના કહેસા. ત્થા સુખ શાતા પુછોાજી. સં. ૧૯૪૭ના મહા સુદ ૧૨. ભણવામાં કાન્ડ પ્રથમ પડવે પુરા થશે. પાણીમાં નાખવા ચુના સારા મેાકલાવસેાજી.
શ્રી મુનીજવરસાગરજીને પાચે.
કાગળની સુળ નકલા અંગે મુનિ શ્રીદેાલતસાગરજીના આવેલા પત્ર (ક્યાડ)
પૂ. શાંત દાંત ત્યાગી વૈરાગી મુનિશ્રી ચર્નાવજયજી આદિ યોગ્ય દાલતસા.ના વંદના. એક પત્ર લખ્યા છે તે મલ્યે આજે તમારા કાર્ડ મલ્યા. તેમ સામત જોગ ચીઠી મેાકલેલ તે પણ મલી છે. પૂજ્યશ્રીના પત્રો ૧ઉદેપુરમાં માલદાસ સ્ટ્રીટમાં આવેલ ગાડીછના ઉપાશ્રય છે. તે ઉપાશ્રય સાગર સમુદૃાયના મુનિશ્રીના ઉપદેશથી થયેલ છે. જેમાં પૂ. વેરસાગરજી મ. ધણુ રહ્યા છે. તેમ હાલ તેઓશ્રીનાં પગલાં તથા ફેટા પણ ત્યાં વિદ્યમાન છે, તે ઉપાશ્રયની ખાજુમાં ગાડીનું મંદિર છે. તેની બાજુમાં પુન્નરી વિગેરેને રહેવાની એારડી છે, તે ઓરડીમાં હાલમાં બેંડ વગેરે રહે છે. તેમાં પણ એક નાની ઓરડી છે તે ઓરડીમાં એક ડખેા ભરીને ટપાલ હતી. તેમાં ધણા પત્રોને ઉંધેઇ લાગી હતી અને ઘણા સારા પણ હતા. તે સારા પત્ર બધા હું અમદાવાદ લાગ્યે. તેમાંથી ઘણા પત્રો મુનિશ્રીહુ સસાગરજીને મેં આપી દીધા અને ઘેાડા મારી પાસે રાખ્યા છે. હવે તે પત્રો કાને આપ્યા તે વાત લખું છું. ચા(૬)બાઈના ઉપાશ્રયની ખારીમાંથી મે ગાડીજીના મંદિરની જગામાં જોયું, ત્યાં બેન્ડ વગાડનાર છે.કરાએ કચરો કાઢતા હતા. મેં તે છેાકરાઓને કહ્યું કે તમે રાજ બ્રેડ વગાડા ને આટલા બધા કચરા ! તેથી તે કરાએએ કહે કે અહિ મહુ કચરો અને પુરાણ પત્રો વિગેરે છે. મેં કહ્યું કે તે પત્રોમાંથી એક પત્ર લાવા, તેથી તત્કાળ તેમાંથી એક શીરનામાવાળુ કવર લાવ્યા તે પર પ્. ઝવેરસા,જીમ. નું નામ હતું. તેથી તત્કાળ હું જાતે જઇને બેન્ડવાળા કરાઓ દ્વારા ઉપાશ્રયમાં તે પેટી લવાઇ. ત્યાર પછી ત્યાંના સંધના પ્રમુખને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com