SearchBrowseAboutContactDonate
Page Preview
Page 252
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૨] હસ્તાક્ષરના બ્લેકમાં આવેલા ત્રણ પત્રના બ્લેકવાળા પત્ર નં૧૮ વાળા કવરને કાગળ શ્રીવઢવાણ મુનીઆતમાનંદી જેગ માલુમ થાય છે તેવી ચીઠી આવી નહી તેનું શું કારણ છે. મેં જે માણસ ભેજાથા તેની સાથે પણ ચીઠી નહી લીખી. વાસ્તે કાંઈ મનમાં દીલગીરી થઈ હોય તો તે રાખવી નહી. ચંદ્રીકાકી પરત હજુ સુધી આવી નથી. આથી મોકલવામાં આવશે. મુ. લબધી વીજેજી વદ ૨ તીહાં આવશે તે જાણશે, જેર ભણવાને ચાલે છે કે નહી તે લી. મેરી તરફથી મુ. ઉમેદવીજેશ વગેરે સરવેને સુખ સાતા કહેણું. ઉમેદવિજેને માલમ થાથ જે આતમાનંદીને રૂડી રીતથી સાચવજે. આતમાનંદીને માલમ થાય જે દિવસે દિવસે પરીણામકી વધી રખણું. કપડવણથી હાલમાં કઈ ચીઠી આવી નથી તે જાણજે. તેમના મનમાં શું છેતે કાંઈ સમજાતું નથી. તમારે તહાં કપડવણકી ચીઠી આવી છે તે લીખજે. ઓર તુમો ભણવા બાબત દીલગીરી કરવી નહી. લબધી વીજજી આવશે તારે પંડીતનો બંદે બસ કરી આપશે. એર પંડીત નરમદાશંકર તીહા છે કે નહી. જે હોય તો મેરી તરફથી તેમનું કહેવું કે મુને ભણાવશે. [ના આવો] નરમદાશંકરજીને માલમ થાઓ જે તમે આતમાનંદીને જે કહે તે ભણાવજે ને તેનો સતકાર મેં કરી દેઈશું તે જાણજે. આ ચીઠીને ઉત્તર તથા આ ચીઠી પાછી જલદી મેલજે. દેર કરો નહિ. કેમ કે ચીઠી નહી આવી તેનું કાંઈ કારણ સમજાયું નહિ તેથીxxxxx ધરમ કરમેં ઉદમ કર. મેરા શરીરમે વાઉનું કાંઈક દરદ છે. મનુસભવ સફલતાનું કારણ એ છે કે સ્વગુણમેં રમણું કરો, એર કુમારે કાને સીરીતી છે તે લખજે. કામકાજ હોવે તો લખજે. શ્રી આત્માનંદીને પિચે. સુદ ૧૪ દ. પિોતે મુ. જ. સા. જે પત્રે હાલમાં મુનિશ્રી દેલતસાગરજી પાસે છે, તેની ઉપર ૨૯ નંબરે પાડ્યા છે તે પૈકીના નં. ૧૮,૪ ને ૨ ના આ ત્રણ પત્ર છે. કેમ બ્લોક નંબર ૪૨-૪૩-૪૪ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035268
Book TitleShrut Upasna Yane Sahitya Seva
Original Sutra AuthorN/A
AuthorRamanlal Jaychand Shah
PublisherRamanlal Jaychand Shah
Publication Year1960
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy