________________
Co]
આગમાદ્વારકશ્રીના
સમ્મેલન, કપડવ’જમાં ચાતુર્માસ (૫૩), મુનિ શ્રી હેમસાગરજી મહરાજને ગણી તથા પંન્યાસપદ પ્રદાન.
સ. ૨૦૦૦માં કપડવંજથી સુ`બઈ તરફના પ્રયાણમાં જંગેા જગે ઉપર ભવ્ય સ્વાગત, સુરતમાં શહેર યાત્રા, સુ`બઈમાં ચાતુર્માસ (૫૫).
સં. ૨૦૦૧માં સુરતમાં ચાતુર્માસ (૫૫). (સ. ૨૦૦૧ થી સુરતમાં સ્થિરતા)
સં. ૨૦૦૨માં સુરતમાં શ્રીવ માનજેનતામ્રપાનાગામમદિર માટે ગુરુદેવશ્રીના ઉપદેશથી વૈરાખ સુદ ૧૧ના દિવસે શ્રીઆગમે!દ્ધારક સંસ્થાની સ્થાપના, બાજીપુરા પ્રતિષ્ઠા, સુરતમાં ચાતુર્માસ (૫૬).
સ. ૨૦૦૩ના ફાગણ વદિ ૬ના દિવસે શેઠ માણેકભાઈ મનસુખભાઇના હાથે શ્રીઆગમમંદિરનું ખાત મુત, વૈશાખ વિદ્૨ ના દિવસે વાડીલાલ ચત્રભુજ ગાંધીનાં હાથે આગમ મંદિરનું શિલા સ્થાપન, સુરતમાં ચાતુર્માસ (૫૭), આસા સુદ ૧૦ આગમમંદિર માટે પાલીતણા આગમમદિરમાં થયેલી અંજનશલાકાવાલા ૧૨૦ જીન અિભનેા પ્રવેશ, ગુરુદેવશ્રીના ઉપદેશથી પાખ નિરાશ્રિત ડ.
સં. ૨૦૦૪માં મહા સુદ ૩ શુક્રવાર સ્ટાન્ડ ટાઇમ ૯ કલાક ૨૯ મિનિટે શ્રીવ માનજૈનતામ્રપત્રાગમમ દ્વિરમાં શ્રીમહાવીર મહરાજ વિગેરે ૧૨૦ પ્રતિમાજી મહરાજની પ્રતિષ્ઠા, સુરતમાં ચાતુર્માસ (૫૮), સંવત્સરી ની શાસ્ત્રને પર પરાના આધારે સ'ધ સહિત કરેલી આરાધના.
સં. ૨૦૦૫માં પેષ વદિ પુની રાત્રે તખીયતનું અતિશય કથળવું, સથારાને આધીન, અનુકુળતાએ નવીન રચના, ધર્મધ્યાનમાં મગ્નતા, ચાતુર્માસ (૫૯).
સ. ૨૦૦૬માં આરાધના માટે આરાધના માર્ગની રચના, આરાધના માટે રચેલા આરાધના માગ અંતિમ ગ્રન્થ વૈશાખ સુદ ૫ ની રાત એટલે વૈશાખ સુદ ૬ ના વહાણાથી ક્ષણભંગુર દેહથી વિખુટા થવાની જાણ થઈ હેાય તેમ વના, ક્રમે મૌનપણુ, અ પદ્માસન અને કાયાત્સગ દશામાં રહેવું, સવત ૨૦૦૬ નાં વૈશાખ સુદ પના નિવારના નમતે પહારે, સ્ટાન્ડ ટાઈમ ૪ કલાક ૩૨ મિનિટે, ૭૫ વર્ષની વયે, પેાતાના અનન્ય પટ્ટઘર શ્રીમાણેકચસાગરસૂરિજી મહરાજ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com